________________
જીવ-વિચાર-પ્રકાશિકા
૪ પંકપ્રભા ૫ ઘૂમપ્રભા ૬ તમપ્રભા ૭ તમસ્તમપ્રભા
૭ સાગરેપમ ૧૦ , , ૧૭ ૨૨ છે
૧૦ સાગરોપમ * ૧૭ » ૨૨ ? ૩૩ છે
શ્રી રત્નશેખરસૂરિએ લઘુક્ષેત્રસમાસમાં કેટલાંક તિર્યંચ ચતુષ્પદોનું આયુષ્ય આ પ્રમાણે સૂચવ્યું છે –
मणुआउसमगयाई, हयाई चउरंसजाइ अद्वंसा। गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥ ९८ ॥ इच्चाइ तिरच्छाण वि, पायं सव्वारएसु सारित्थं । तइयारसेसि कुलगरनयजिणधम्माइउप्पपत्ती ।। ९९ ।।
મનુષ્યના આયુષ્ય જેટલું આયુષ્ય હાથી, સિંહ, અષ્ટાપદ વગેરેનું હોય છે; એનાથી ચોથા ભાગે ઘોડા વગેરેનું હોય છે, બકરાં ઘેટાં, શિયાળ વગેરેનું આઠમે ભાગે હેાય છે ગાય, ભેંસ, હરણ, ઊંટ, ગધેડાં વગેરેનું પાંચમે ભાગે અને કૂતરા વગેરેનું દશમા ભાગે હોય છે. આ પ્રમાણે તિર્યચેના આયુષ્ય પ્રાયઃ સર્વ આરાઓમાં સરખા હોય છે. ત્રીજા આરાના અંતમાં કુલકરેની નીતિ, જિનધર્મ, બાદર અગ્નિકાય વગેરે ઉત્પન્ન થાય.
- જૈન હિત દેશમાં વર્તમાનકાલે પ્રાણુઓનું વધારેમાં વધારે કેટલું આયુષ્ય હેય, તેની યાદી આ પ્રમાણે આપવામાં આવી છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org