________________
આયુષ્ય દ્વાર
જીવાનું આયુષ્ય ત્રણ હજાર વર્ષ અને પ્રત્યેક વનસ્પતિકાયનું આયુષ્ય દશ હજાર વર્ષ હોય છે. અગ્નિકાયિક જીવાનુ આયુષ્ય માત્ર ત્રણ રાત્રિનુ હોય છે. વિવેચન
આયુષ્યના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકાશ છે. જઘન્ય એટલે ઓછામાં આજી, ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે અને મધ્યમ એટલે તે એની વચ્ચેનું તેમાં જધન્ય આયુષ્યના ઉલ્લેખ અહી કરેલા નથી, કારણ કે સર્વે ઔદારિક શરીરનું જઘન્ય આયુષ્ય આંતર્મુહૂતપ્રમાણ હોય છે. અહીં મધ્યમ આયુષ્યના ઉલ્લેખ પણ કરેલા નથી, કારણ કે જઘન્ય અને ઉત્કૃષ્ટની મર્યાદા સમજાયા પછી તેના ખ્યાલ આપેાઆપ આવી જાય છે.
339
જે ક્રમથી જીવાતુ શરીર–પ્રમાણુ કહ્યું, તેજ ક્રમથી આયુષ્ય-પ્રમાણુ હે છે. આ રીતે પાંચેય સ્થાવરના ક્રમ પહેલા આવે છે. તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય આ પ્રમાણે સમજવું–
(૧) પૃથ્વીકાયિક જીવ
૨૨૦૦૦ વર્ષ
૭૦૦૦ વર્ષ
૩૦૦૦ વર્ષ
૧૦૦૦૦ વર્ષ
(૨) અષ્ઠાયિક જીવા
(૩) વાયુાયિક જીવા (૪) પ્રત્યેક વનસ્પતિકાય (૫) અગ્નિકાયિક જીવા
૩ અહારાત્ર.
સાધારણુ વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય આગળ આડત્રીશમી ગાથામાં જણાવ્યું છે, તે મુજબ અંતમુહૂત પ્રમાણ હોય છે. આ આયુષ્યપ્રમાણુ ખાદર સ્થાવરાનું સમજવુ.
જી.૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org