________________
:૩૩૪
જીવ-વિચાર...કાશિકા
હાથની હેય છે. ત્યાર પછી બે, બે, બે, ચાર, રૈવેયકે અને અનુત્તરમાં એક એકનું એ છાપણું છે.
વિવેચન દેવનાં શરીરની ઊંચાઈ કેટલી હોય છે, તે અહીં દર્શાવ્યું છે. ઈશાન સુધીના દેવે અટલે ભવનપતિ, વ્યંતર, - તિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવક સુધીના દેવતાઓના શરીરની ઊંચાઈ સાત હાથની હોય છે. ત્યાર પછી બે, બે, બે, ચાર, રૈવેયક અને અનુત્તર દેવેની ઊંચાઈ એક એક હાથ ઓછી હોય છે. તાત્પર્ય કે–
સનતકુમાર અને મહેન્દ્ર દેવકના દેવેની ઊંચાઈ છ હાથ હોય છે.
બ્રહ્મ અને લાંતક દેવકના દેવેની ઊંચાઈ પાંચ હાથ હોય છે.
શુક અને સહસ્ત્રાર દેવલોકના દેવેની ઊંચાઈ ચાર હાથ હેાય છે.
આનત, પ્રાણત, આરણ અને અચુત એ ચાર દેવકના દેવોની ઊંચાઈ ત્રણ હાથ હોય છે.
નવ વેયકના દેવેની ઊંચાઈ બે હાથ હોય છે અને પાંચ અનુત્તર દેવકના દેવેની ઊંચાઈ એક હાથ હોય છે.
BF
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org