________________
શરીર-દ્વાર
વિવેચન એકેન્દ્રિય એટલે પાંચ પ્રકારના સ્થાવર છે. તેની પછી વિકલેન્દ્રિયન ક્રમ આવે છે કે જેમને સામાન્ય રીતે કીડાઓ અને જંતુઓ કહેવામાં આવે છે. તેમાં બે ઇન્દ્રિયવાળા જીનું ઉત્કૃષ્ટ દેહમાન બાર એજનનું હોય છે. પરંતુ તે અઢીદ્વીપની બહાર સમુદ્રમાં રહેલા શંખાદિનું સમજવું. ‘દ્વારા-યોગનાનિ દીન્દ્રિયાળાં વહિ સમુદ્રવર્તિવાલીનામું !”
ત્રણ ઈન્દ્રિયવાળા જીનું ઉત્કૃષ્ટ દેહમાન ત્રણ ગાઉનું હોય છે, તે પણ અઢીદ્વીપની બહાર રહેલા કાનખજૂરા વગેરેનું સમજવું. “તથા ત્રીગેવ ભૂતાનિ ગ્રીટ્રિયા बहि:पवर्ति कर्णश्रृगाल्यादीनाम् ।'
અને ચાર ઈન્દ્રિયવાળા જેનું ઉત્કૃષ્ટ દેહમાન એક એજનનું હોય છે. તે પણ અઢીદ્વીપની બહાર થતાં ભ્રમર આદિનું સમજવું. “તથા ચોરને જૈવ વારિન્દ્રિયાળાં વહિपवर्तिभ्रमरादीनाम् ।'
મૂળ धणु-सयपंच-पमाणा नेरड्या सत्तमाइ पुढवीए । तत्तो अद्धद्धणा नेया रयणप्पहा जाव ॥२९॥
સંસ્કૃત છાયા पञ्चशतधनुःप्रमाणा नैरयिकाः सप्तम्यां पृथिव्याम् । રોના શેવા સત્તામાં ચાવ7 ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org