________________
"વિચા—પ્રશિક્ષા ચેનિદ્વાર છે, એટલે કે ક્યા વર્ગના છ કેટલી નિમાં ઉત્પન્ન થાય, તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
અહીં જીવેના શરીરાદિ સંબધી જે પ્રમાણુ કહેવાનું છે, તે શાસ્ત્રોએ કહ્યા મુજબ જ કહેવાનું છે, તેથી પ્રકરણકારે “હિં ૮િ તે મળિો ' એ શબ્દપ્રયોગ કર્યો છે. .
- વ્યવહારદ્રષ્ટિએ જીવને સહુથી અધિક સંબંધ શરીર સાથે છે, વળી આયુષ્ય, સ્વકાસ્થિતિ, પ્રાણ કે એનિને વિચાર શરીર વિના થઈ શકતું નથી, તેથી પ્રથમ દ્વાર શરીરનું કહ્યું છે. શરીર સાથે આયુષ્યને વિચાર ગાઢપણે સંકળાયેલે છે, તેથી બીજું દ્વાર આયુષ્યનું કહ્યું છે. આયુષ્ય પૂર્ણ થયા પછી સંસારી જીવને અવશ્ય નવી કાયા ધારણ કરવાની હોય છે, એટલે ત્રીજું દ્વાર સ્વકાયસ્થિતિનું કહ્યું છે. શરીરધારણની ક્ષિા પ્રાણ વિના સંભવતી નથી, એટલે એથું દ્વાર પ્રાણનું કહ્યું છે અને શરીરધારણની ક્રિયા માટે કઈ પણું પેનિમાં ઉત્પન્ન થવું પડે છે, એટલે પાંચમું દ્વાર લેનિનું કહ્યું છે. આ રીતે હવે પછી જે વસ્તુની રજૂઆત થવાની છે, તે સહે. તક છે અને જીવે સંબંધી વિશિષ્ટ જ્ઞાનની વૃદ્ધિ કરનારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org