________________
ગુખ
લેખક તથા પ્રકાશકના વ્યવસાયમાં પડ્યા, પણ અમારી દષ્ટિ તે જૈન ધર્મ અને જૈન સાહિત્ય પર જ કેન્દ્રિત થયેલી હતી. બાળગ્રંથાવળીનાં ૧૨૦ પુસ્તકે, જૈન તિ માસિક, જેન તિસાપ્તાહિક વગેરે તેનાં પ્રત્યક્ષ ફળ હતાં.
આ વ્યવસાયમાં વિદને આવ્યાં, પરિસ્થિતિ અનુસાર નવું કામ સ્વીકારવું પડ્યું, પણ જ્યાં સંગે અનુકૂળ લાગ્યા કે પાછા મૂળ ક્ષેત્રમાં આવી ગયા. .
છેલ્લાં પાંત્રીશચાલીશ વર્ષથી જેન ધર્મવિષયક પુસ્તકે લખવાની–પ્રચારવાની પ્રવૃત્તિ એકધારી ચાલી રહી છે અને તેણે અમને સારે એવે યશ આપે છે.
ગયા વર્ષે “જિનપાસના”નું પ્રકાશન થયું અને તેના વાંચનથી હજારે હૈયાં હરખાયાં. ત્યારબાદ આ વિષયની ફુરણું થવા લાગી, મંથન થવા લાગ્યું અને ઉપર જણાવ્યું તેમ “ જીવ-વિચાર–પ્રકાશિકા' નામ નક્કી કરીને લેખનની પ્રવૃત્તિ આરંભી દીધી.
અહીં એ સ્પષ્ટતા કરવી જોઈએ કે આજકાલ તે પુસ્તકનાં નામે બાળકોનાં નામોની જેમ-ગમે તે પ્રકારનાં પાડવામાં આવે છે, પછી તેમાં વિષય ગમે તે ચચ્ચે હોય; પરંતુ આ નામ એવું કલ્પિત નથી. અન્ય શબ્દોમાં કહીએ તે આ નામ ગુણસંપન્ન છે, સાર્થક છે. “જીવ-વિચાર” નામના પ્રકરણ–ગ્રંથની “પ્રકાશિકા” નામની વૃત્તિ, તે
જીવ-વિચાર–પ્રકાશિક. છે. અલબત્ત, આમાં સ્વતંત્ર મૌલિક વિવેચન પણ છે,
* સં. ૨૦૨૦માં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org