________________
વા
૨૭૫
પરમાધામિકને સામાન્ય રીતે પરમાધામી કહેવામાં આવે છે.
વ્યંતર દેવા આઠ પ્રકારના છેઃ (૧) કિન્નર, (૨) કિ પુરુષ, (૩) મહેારગ, (૪) ગાન્ધ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત અને (૮) પિશાચ. તે ઉધ્વલાક, તિય ગૂલોક અને અધેલાકમાં આવેલા આવાસા તથા ભવનામાં વસે છે અને પેાતાની ઈચ્છાથી કે બીજાની પ્રેરણાથી વિવિધ સ્થળાએ જાય છે. તે પર્વતા, ગુફાઓ તથા વનામાં પણ વાસ કરે છે અને તીથંકર, ચક્રવર્તી, અલદેવ આદિ ઉત્તમ પુરુષાની ચાકરની જેમ સેવા કરે છે.
તેમાં કિન્નરા દેદીપ્યમાન મુગટવાળા તેમજ સુÀાલિત આકૃતિવાળા હોય છે; કિપુરુષા મનોહર મુખ અને હાથવાળા તથા વિચિત્ર પ્રકારની માલા અને વિવિધ પ્રકારના વિલેપનવાળા હાય છે; મહારગ મહાવેગવાળા, મેાટા શરીરવાળા તથા વિવિધ પ્રકારના અલકારવાળા હોય છે; ગાંધ પ્રિય દર્શનવાળા, ઉત્તમ સ્વરવાળા, મસ્તકે મુગટ અને કંઠે હાર ધારણ કરનારા હોય છે; યક્ષા ગંભીર, મનેાહર દાનવાળા, તથા વિવિધ પ્રકારનાં આભૂષાથી વિભૂષિત અને મસ્તકે મુગટ ધારણ કરનારા હોય છે; રાક્ષસા લાલ અને લાંબા લટકતા હોઠવાળા, સુવર્ણના શ્રંગારવાળા તેમજ ભયંકર દનવાળા હાય છે; ભૂત સૌમ્ય મુખવાળા, ઉત્તમ રૂપવાળા તથા વિવિધ જાતિના વિલેપનવાળા હાય છે; અને પિશાચ મનહર રૂપવાળા, સૌમ્ય દનવાળા, રત્નનાં આભૂષણથી શણગારેલ ડોક અને હાથવાળા હોય છે. આ દરેકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org