________________
પ્રકારે રંગ, રૂપ, કદ, ધંધા, ધર્મ, દેશ, રહેઠાણ વગેરેની દૃષ્ટિએ પણ પડી શકે છે. જેમ કે –
રંગની દષ્ટિએ ઃ ઘઉંવર્ણ, ગેરા, કાળા, પીળા, શતા વગેરે.
રૂપની દૃષ્ટિએ ઃ ચપટા નાક ને ઝીણી આંખે-વાળા તે મેંગેલિયન વગેરે. જાડા હોઠ ને વાંકડિયા વાળવાળા તે હબસી વગેરે. અણિયાળાં નાક અને પાતળા હોઠવાળા તે આx વગેરે.
કદની દષ્ટિએ ઃ લાંબા, મધ્યમ, ઠીંગણુ વગેરે.
ધંધાની દષ્ટિએ ઃ ખેડૂત, વણકર, સુથાર, લુહાર, દરજી, હજામ, મેચી, બેબી, તેલી, તબેલી, શિક્ષક, વકીલ, વ્યાપારી વગેરે. .
ધમની દષ્ટિએ ઃ જૈન, બૌદ્ધ, શીખ, હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, યહુદી, જરથોસ્તી વગેરે.
દેશની દષ્ટિએ ઃ ભારતીય, ચીન, જાપાની, રશિચન, જર્મન, ફ્રેંચ, ઈગ્લીશ, આફ્રિકન, અમેરિકન, ઓસ્ટ્રેલિયન વગેરે. મોટા દેશોમાં પ્રાંતે હોય છે, તે પ્રમાણે પણ મનુષ્યના પ્રકારે પડી શકે છે. જેમકે–ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, પંજાબી, ઉત્તર હિંદુસ્તાની, પૂબી, અંગાળી, ઉડિયા, મદ્રાસી, મલબારી, કન્નડ વગેરે.
* અહીં આ શબ્દ પ્રયોગ વર્તમાનકાળના વિદ્વાનોની પરિભાષા મુજબ સમજાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org