________________
અનુષ્પો
રપટ
છે કે “હે ગૌતમ! પીસ્તાલીશ લાખ એજનપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં, અઢી દ્વીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં તથા છપ્પન અંતરદ્વીપમાં ગર્ભજ મનુષ્યના જ (૧) વિષ્ટામાં, (૨) મૂત્રમાં, (૩) કફમાં (અળખામાં), (૪) નાસિકાના મેલમાં, (૫) વમનમાં (૬) પિત્તમાં, (૭) પરૂમાં, (૮) લેહમાં, (૯) વીર્યમાં, (૧૦) વીર્યના સૂકાઈ ગયેલાં પુગલે ભીના થાય તેમાં, (૧૧)
જીવરહિત કલેવરમાં, (૧૨) સ્ત્રી-પુરુષના સંગમાં, (૧૩) -નગરની ખાળમાં અને (૧૪) સર્વ અશુચિના સ્થાનકેમાં સંમૂર્ણિમ મનુષ્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાવાળા ઉત્પન્ન થાય છે. તે અસંસી, મિદષ્ટિ, અજ્ઞાની તથા સર્વ પર્યાપ્તિએ વડે અપર્યાપ્ત હોય છે અને અંતર્મુહૂર્તનું આયુષ્ય ભેગવીને કાલ કરે છે.”
સંમૂચ્છિ” મનુષ્ય અત્યંત સૂક્ષમ હોવાથી આપણે જોઈ શક્તા નથી, પણ જ્ઞાની ભગવતેએ પિતાની જ્ઞાનદૃષ્ટિથી તેમને જોયા છે અને તેથી જ તેમનું યથાર્થ વર્ણન કરેલું છે. - આપણે જે મનુષ્યને જોઈએ છીએ કે જેના સંપર્ક સહવાસમાં આવીએ છીએ તે બધા. ગર્ભજ મનુષ્ય છે, કારણ કે તેમને જન્મ ગર્ભધારણની ક્રિયા વડે થયેલે છે. પુરુષ અને સ્ત્રીને સમાગમ થયા પછી શુક અને શેણિતનું. વિશિષ્ટ પ્રકારે મિશ્રણ થતાં, ગર્ભાધાન થાય છે. આ ગર્ભ માતાના ઉદરમાં સામાન્ય રીતે નવથી સાડાનવ માસ સુધી : ચિષાય છે અને તે પરિપક્વ થયા બાદ તેને જન્મ થાય..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org