________________
૨૦
જીવ-વિચાર-પ્રકાશક
'भुजाभ्यां परिसर्पन्ति ये ते भुजपरिसर्पाः । જે ભુજાઓ વડે ચાલે તે ભુજપરિસર્ષ. ભુજા એટલે હાથ. ચ–અને થરા-સ્થલચર. તિવિહા-ત્રણ પ્રકારના.
-ગાય.
છે અને સત્વ અને નરહ છે જમુ જેમાં તે – સવ-૪૩–૫મુ. -ગાય.
સ–સર્પ, સાપ. ના-નકુલ, નાળિયે. મુદ્દ-પ્રમુખ, વગેરે. વૈધવ્યા–જાણવા. તે–તે. સમારે સંક્ષેપ વડે, ટૂંકમાં.
અન્વય चउप्पय-उरपरिसप्पा भुयपरिसप्पा य तिविहा थलयरा, ते समासेण गो-सप-नउल-पमुहा बोधव्वा ॥
ભાવાર્થ સ્થલચર તિર્યએ ત્રણ પ્રકારના છે : (૧) ચતુષ્પદ (૨) ઉર પરિસર્પ અને (૩) ભુજપરિસર્ષ. તે અનુક્રમે ગાય, સાપ અને નેળિયા વગેરે જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org