________________
તિય ચ જીવા
આવશ્યકગૃહવૃત્તિમાં કહ્યું છે કે “ સ્વયંભૂરમણ સમુદ્રમાં જિનપ્રતિમાના આકારના મત્સ્યા થાય છે, જેને જોઈને ઘણા જળચર જીવોને જાતિસ્મરણુ જ્ઞાન એટલે પૂર્વ ભવનું જ્ઞાન થાય છે અને તેઓ સમ્યગ્દર્શન, સમ્યક્ શ્રુત તથા દેશવિરતિ ધ પામે છે.' અહીં એ પણુ જણાવ્યું છે કે વાંસ અને નળિયાના આકાર છોડીને અધા આકારના મત્સ્યા મળી આવે છે.’
"
કેટલાક ડે છે કે ‘ માછલાં તો જળડાડી છે, એટલે કે જળમાં થતી એક પ્રકારની વનસ્પતિ છે. તેનું ભક્ષણ કરવામાં પાપ શું? પણુ આ વચના અજ્ઞાનમૂલક છે. માછલાં પંચેન્દ્રિય પ્રાણી છે. તે સ્પર્શ કરવાની, સ્વાદ ચાખવાની, સૂંઘવાની, જોવાની તથા સાંભળવાની, એમ પાંચેય ઇન્દ્રિયેાની શક્તિ ધરાવે છે. વળી તેઓ પેાતાની વૃત્તિ-રુચિ અનુસાર જલમાં વિચરણ કરે છે અને પેાતાની આજીવિકા ચલાવવાપૂર્વક કાલ નિગમે છે. વિશેષમાં તે અન્ય જીવંત પ્રાણીની જેમ પ્રજોત્પત્તિ પણ કરે છે અને પાણીમાંથી બહાર કાઢીએ તે। તરફડીને મરણ પામે છે. શું આ અધાં લક્ષણા જીવનાં જીવંત પ્રાણીનાં નથી ? એક સામાન્ય સમજવાળા મનુષ્ય પણ આ વસ્તુ સમજી શકે એમ છે; એટલે તેનું ભક્ષણુ કરવામાં મહાપાપ છે અને તેથી સુજ્ઞજનાએ તેનાથી અવશ્ય વિરમવુ જોઈ એ.
એક દીન-હીન મનુષ્ય જેટલા યાના અધિકારી છે, અથવા તે એક અબેલ પશુ જેટલુ કરુણાપાત્ર છે, તેટલી જ
જી.-૧૫
Jain Education International
સ
For Private & Personal Use Only
www.jainelibrary.org