________________
પ્રચન્દ્રિય જીવેાના મુખ્ય શેઢા
૧૦૫.
વધારે સારી હોય છે, એટલે બીજ નિર્દેશ નિય ચના . અને ત્રીજો નિર્દેશ મનુષ્યા કર્યાં છે. મનુષ્યની સરખામણીમાં દેવે ઘણુ વધારે સુખ ભાગવે છે, એટલે તેમના નિર્દેશ સહુથી છેલ્લા કર્યાં છે.
નારીના જીવે આપણાથી ઘણે દૂર નીચાણમાં અને ચારે બાજુ પૃથ્વીથી આવૃત્ત એવા નરકાવાસામાં રહેતા પરતંત્ર હાવાથી મનુષ્યલાકમાં આવી શક્તા નથી અને તેથી તેઓ આપણી દૃષ્ટિના વિષય અની શક્તા નથી. એમનુ અસ્તિત્વ તે જ્ઞાની ભગવતાએ કહેલાં વચના પરથી જાણી શકાય છે અને અનુમાનથી પણ સિદ્ધ કરી શકાય છે. +
તિયા આપણા સહવાસ–સંપમાં ખૂબ આવે છે, એટલે તેમના સ્વરૂપથી આપણે પરિચિત છીએ,
મનુષ્યાનુ પણ તેમ જ છે. ખાકી રહ્યા દેવ. તે . પવિત્ર સ્થાનાની યાત્રા નિમિત્ત, કુતૂહલનાં કારણે, કોઈની - પરીક્ષા કરવા માટે કે કોઈ સત્યવાદી ધનિષ્ઠ આત્માને સહાય કરવા અર્થે કે પૂર્વભવના શત્રુને પરેશાન કરવા ક્વચિત્ કવચિત્ પૃથ્વી પર આવે છે. જો તેઓ દૃશ્યરૂપે આવે તે ચચક્ષુના વિષય અને છે, પણ અદૃશ્યરૂપે આવે તા તેમને આપણે ચચક્ષુએ વડે જોઈ શક્તા નથી. અલબત્ત, કાર્ય દ્વારા તેમનું આગમન અને નિગમન જાણી શકાય છે. તથા કોઈક અસાધારણ પ્રસંગમાં પ્રકાશના પુજરૂપે તેમનાં દર્શન પણ થાય છે.
+ ગણુધરવાદમાં આ પ્રકારે સિદ્ધિ કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org