________________
*ગાજીના પાક વર્ષ સુધી તેમના ને
પહેલી સવારે ૩-૩૦ વાગત અત્યંત સમાધિપૂર્વક નશ્વર દેહ છેડી વાગે સીધાવતાં જૈન સંધને મેઠી બેટ પડી છે.
તેઓશ્રીના પદવસ પ. પૂ. શતાવધાની આચાર્ય શ્રી વિજયકીતિચંદ્રસૂરિજી મહારાજે ૩૯ વર્ષ સુધી તેમની સાથે રહીને અનન્ય નિણાથી તેમની સેવા કરી હતી, અને આજે તેમના પગલે ચાલી જેને શાસનની સુંદર પ્રભાવના કરી રહેલ છે.
જીવ-વિચાર પ્રકાશિકા ચાને જૈન ધર્મનું પ્રાણી વિજ્ઞાન' નામના ગ્રંથની આ બીજી આવૃત્તિ સદ્ગત આચાર્યશ્રીને અનેકાનેક પવિત્ર સ્મરણ સાથે સમર્પણ કરી કૃતાર્થ થઈએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org