________________
જીવ-વિચાર-ન્મણિકા ફરી ઉગે એ સાધારણનું શરીર જાણવું. દશમી ગાથામાં તેના દાખલા રૂપે થેર, કુવાર, ગુગ્ગલિ વનસ્પતિ અને ગળનાં ઉદાહરણે આપવામાં આવ્યાં છે.
અહીં પ્રસંગવશાત્ એ પણ જણાથી દઈએ કે કેટલીક સાધારણ વનસ્પતિ તેને આગળનો ભાગ વાવવાથી ઉગે છે, કેટલાક તેનાં મૂળ વાવવાથી ઊગે છે, કેટલીક તેની ડાળે. રોપવાથી ઉગે છે, કેટલીક તેની ગાંઠ વાવવાથી ઉગે છે. કેટલીક તેના બીજ વાવવાથી ઉગે છે, તે કેટલીક વગર વાગે. માત્ર અમુક વસ્તુઓનું સર્જન થવાથી પણ ઉગે છે.
પ્રત્યેકનાં લક્ષણે આનાથી વિપરીત હોય છે, એટલે કે તેનાં પાંદડાની નસે તથા તેના સ્કંધ-શાખાદિ વગેરેનાં સંધિસ્થાને અને સ્પષ્ટ જોઈ શકાય છે, તેને ભાંગીએ તે બે સરખા ભાગ થતા નથી, પણ વાંકાચૂકા કે ખાંચાવાળા. ભાગ થાય છે, તેને ભાંગીએ તે તેમાં કઈને કઈ પ્રકારનાં તાંતણ જણાય છે અને છેદવાથી તે ફરી ઉગતી નથી.
પર--મરર પળો, ની પ્તિ તુ તે પ્રથા फल-फुल्ल छल्लि-कट्ठा मूलग-पत्ताणि बीयाणि ॥१॥r
સંસ્કૃત છાયા एक-शरीरे एको जीवो येषां तु ते च प्रत्येकाः । ઇ- પુષ્ટિાનિ મૂછ-પત્રાળ થાન શરૂ
પાથ ઘા-રીરે-એક શરીરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org