________________
વનસ્પતિકાય
૧૫૧. રાજરાણા” એ શબ્દોથી સ્પષ્ટતા કરી છે કે આ વસ્તુ તેનાં પાદડાં, સ્કંધ, દાંડી તથા શાખા વગેરે પરત્વે સમજવી. એટલે જેનાં પાંદડાંની . મસો સ્પષ્ટ જણાતી ન હોય તથા થડ, ડાળ વગેરેનાં સાંધાઓ અને પર્વો સ્પષ્ટ જણાતાં ન હોય, તેને સાધારણ વનસ્પતિનું પ્રથમ લક્ષણ સમજવાનું છે.
સમમ–જેને ભાગતાં સરખા ભાગ થતા હોય. સમોડતુરો મા છેલો મવતિ તત્સમમમ ”જેનાં પાદડાં વગેરેને તેડવાથી સમ એટલે સરખે, ભંગ એટલે દ્ર કે ભાગ થતો હોય તે સમભંગ કહેવાય.
અહી –જે તાંતણ વગરનું હાય.
' तथा छिद्यमानस्य न विद्यते हीरकाः तन्तुलक्षणा मध्ये ચચ તરીમ્ ” તથા જેને છેદતાં વચમાં હીરક એટલે તાંતણ ન હોય તે આહીરક કહેવાય.
છિન્ન–જેને છેવા છતાં ઉગે તેવું હોય. સાર-સાધારણું ફર–શરીર. બ્રિરીચં–તેનાથી વિપરીત લક્ષણવાળું.
અને. –પ્રત્યેક
અન્વય આવશ્યકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org