________________
વનસ્પતિકાય
અનંતાનું—અનંત જીવાનુ.
જૈન શાસ્ત્રકારોએ સખ્યાત, અસ ંખ્યાત અને અનંત એમ ત્રણ પ્રકારની સંખ્યાએ માની છે. તેમાંના અનંતના અહી નિર્દેશ છે. ભૂમિકાખંડના ત્રીજા પ્રકરણમાં જીવ દ્રશ્ય અનંત છે, એવું શાસ્રપ્રમાણથી નિરૂપણ કરવામાં આવ્યુ છે.
તનૂ—તનુ, શરીર. 57-243.
સાહારનાસાધારણ. સે—તે. ૩—તા, વળી.
અય
एए वणरसइजीवा दुहा साहारण पत्तेया भणिया, जेसिं ते साहारणा ।
ભાવાથ
अणताणतणू
૧૯
(
આગમામાં વનસ્પતિકાયના જીવા · સાધારણ ' અને પ્રત્યેક ’ ’ એમ એ પ્રકારના કહેલા છે. તેમાં અનંત જીવાનુ જે એક શરીર, તે સાધારણ કહેવાય છે.
"
વિવેચન
પૃથ્વીકાયનું સ્વરૂપ અનેક પ્રકારનુ છે; અસૂકાય, અગ્નિકાય અને વાયુકાયનું સ્વરૂપ પણ અનેક પ્રકારનુ છે; તેમ વનસ્પતિકાયનું સ્વરૂપ પણ અનેક પ્રકારનું છે. વધારે સ્પષ્ટ કહીએ તે પ્રકારો પરત્વે વનસ્પતિકાયનું સ્થાન સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org