________________
-
-
-
-
-
જીવ-વિચાર-પ્રકાશિત
ભાહવા - સ્ફટિક, મણિ, રત્ન, પરવાળાં, હિંગળેક, હરતાલ, મણસીલ, પરે, સેનું વગેરે સાત ધાતુઓ, ખડી, રમચી, અરણેક, પલેવક, અબરખ, તૂરી, ખારે, માટી અને પથરની અનેક જાતે, સૂરમે તથા મીઠું વગેરે પૃથ્વીકાયના ભેદે છે.
વિવેચન સ્થાવર જીવેમાં પ્રથમ નિર્દેશ પૃથ્વીને–પૃથ્વીકાયને કરે છે, એટલે તેનું સ્વરૂપ પ્રથમ વર્ણવ્યું છે.
સ્ફટિક, મણિ, રત્ન, પ્રવાલ આદિ વસ્તુઓ જ્યારે પૃથ્વીના પેટમાં હોય છે, ત્યારે સચિત્ત હોય છે, જીવનશક્તિથી યુક્ત હોય છે, તેથી તેની ગણના પૃથ્વીકાયમાં કરેલી છે. આ વસ્તુઓ ખાણમાંથી બહાર નીકળ્યા પછી શસ્ત્ર, અગ્નિ, રસાયણ વગેરેના પ્રગથી જીવરહિત બને છે, એટલે એની ગણના અચિત, અજીવ કે જડમાં થાય છે.
આ પરથી એમ પણ સમજવાનું છે કે પથ્વીને બદતાં અનેક પ્રકારના અસંખ્યાત પથ્વીકાય છે હણાય છે, તેથી તેની જયણા કરવી જોઈએ. જયણા એટલે યતના, દયા પાળવાનો પ્રયત્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org