________________
છોના મુખ્ય ભેદ
- અન્વય નવા મુત્તા હાળિો – સિદ્ધ અને સંસારી એમ બે પ્રકારના છે. તેમાં સંસાર-સંસારી જ રા થવા –ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારના છે. તેમાં થવા પુવી-નરુ–-વાંક–વરણ નેચા–સ્થાવર જીવે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ પાંચ પ્રકારે જાણવા મેગ્ય છે.
ભાવાર્થ એના સિદ્ધ અને સંસારી એવા બે મુખ્ય ભેદો છે. તેમાં સંસારી ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારમાં વહેંચાયેલા છે. તેમાં સ્થાવર જી પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય એમ પાંચ પ્રકારના છે.
* વિવેચન આ લેકમાં અનંતાનંત જ રહેલા છે. આ બધા છમાં ચેતના કે ઉપગાદિ લક્ષણો સામાન છે, પણ તેમની અવસ્થા સમાન નથી. કેટલાક છે કર્મબંધનમાંથી મુક્ત થઈ, સંસારસાગરને પાર પામી, સિદ્ધ થયેલા છે, એટલે સમગ્ર જીના “સિદ્ધ” અને “સંસારી” એવા એ ભેદ પડે છે.
સિદ્ધ અને સંસારી જેમાં આપણે સંપર્ક-સમાગમ સંસારી જી સાથે જ રહે છે અને દયાને વિષય તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org