________________
[ 1 ] મંગલ, અભિધેય આદિ
મૂળ પુન- , નગિળ જળાદિ ગજુવોદા. जीवसरूवं किंचि वि, जह भणियं पुव्व-सूरीहि ॥१॥
સંસ્કૃત છાયા भुवन-प्रदीपं वोरं, नत्वा भणामि अबुध-बोधार्थम् । जीव-स्वरूपं किंचिदपि, यथा भणितं पूर्वसूरिभिः ॥
પદાર્થ . મુવળવં–ભુવનમાં પ્રદીપ જેવા.
ભુવન એટલે લેક. જૈન દષ્ટિએ તેના ત્રણ પ્રકારે છે: (૧) ઊર્વેલેક, જે સામાન્ય રીતે સ્વર્ગ તરીકે ઓળખાય છે. (૨) તિર્યક, જે સામાન્ય રીતે મત્સ્યલેક કે મનુષ્યલક તરીકે ઓળખાય છે. અને (૩) અલેક, જે સામાન્ય રીતે પાતાળ તરીકે ઓળખાય છે. લેક શખથી ખા ત્રણે લેક સમજવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org