________________
છવ-વિચા-પ્રકરણના નિર્માતા
(૭) ઘટખ, રાક્ષસવૃન્દાવનકાવ્યાદિનિવૃત્તિના ગ્રંથ યિતા શ્રીશાન્તિસૂરિ. . •
(૮) પિડેષણશતકના રચયિતા શ્રીશાન્તિસૂરિ. (૯) બૃહચ્છાતિના રચયિતા શ્રીશાન્તિસૂરિ. (૧૦) પર્વ પંચાશિકાના રચયિતા શ્રીશાન્તિસૂરિ. (૧૧) ચેઈયવંદણમહાભાસના રચયિતા શ્રીશાન્તિસૂરિ (૧૨) જીવ-વિચારપ્રકરણના નિર્માતા શ્રીશાન્તિસૂરિ.
એટલે આ પ્રશ્નને ઉત્તર સહેલાઈથી આપી શકાય એમ નથી. એમાં સાધક–બાધક અનેક પ્રમાણે વિચારવા પડે એમ છે. પરંતુ અહીં એટલું તો સ્પષ્ટ જણાવી દઈએ કે બહરછાન્તિ અને પર્વ પંચાશિકાના રચયિતા તે વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ જ છે; કારણ કે આવા સ્પષ્ટ શબ્દો ભાંડાસ્કર ઈન્સ્ટીટયુટની પ્રતિ નં ૪૫૯/૧૮૮૨-૮૩, પ્રતિ નં. ૩૫૦ /A/૨/૪૪૨-૪૩ તથા અન્ય એક પ્રતિમાં લખાયેલા છે.' - કેટલાક ચેઈવિંદણભાસને પણ તેમની કૃતિ માને છે, પણ તે માટે કોઈ પુષ્ટ પ્રમાણુ નથી. ચેઈવિંદણુભાસ એ શ્રી શાન્તિસૂરિની કૃતિ છે, એ નિર્ણય માત્ર એક પ્રતિના છેડે લખાયેલા નામ પરથી થયે છે. ખુદ એ કૃતિમાં તેને ક્યાંય ઉલ્લેખ નથી. વળી મો અવ્યયને વિશિષ્ટ ઉપગ એ જે વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજને ખાસ સંકેત હોય જ આના વિવેચન માટે જુઓ શ્રી પ્રતિક્રમણુસત્ર-પ્રધટીકા ભાગ - ત્રીજો, પૃષ્ઠ ૬૪–૪૮-૪૯–૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org