________________
૮૦૬
પંચ પ્રતિકમાણસૂત્રો
દષ્ટાંત સાંભરીયા રે. તે વરિયા ૧. એ આંકણી વસ્ત્ર અમૂલ્ય રાજાદિક ધરિયા, મલિન જાણી પરિહરિયા રે; રજક લેઈ ગ્રંથિ બાંધિ ફરિયા, રાસભ ઉપરિ તે કરિયાં રે, તે તરિયા ૨. લેઈ જલે શિલકેટે પાથરિયા, પગે મર્દી ઉધરિયા રે; બાર દેઈ વર નીરે ઝરિયા, અગુરૂ-વાસ વિસ્તરિયારે. તે તરિયા ૩. ભૂપતિને ભૂપતિ પીતરિયા, તસ શિર પરિ સંચરિયા રે, એમ જે રાગાદિક ગણ વરીયા, ભ્રષ્ટ થઈ નીસરિયા રે. તે તરિયા, ૪. મહિમા મૂકી હુઆ ઠીકરીયા, વિરુદ્ધ કર્મ આચરિયાં રે, પ્રાયશ્ચિત્તે હુવાપાખરિયા, તે પણ ગુરૂ ઉદ્ધરિયા રે. તે તરિયા, ૫. તે ફરિ હુઆ મહિમાના દરિયા, શિષ્ટ-જને આદરિયા રે; પાલી જ્ઞાન સહિત વર કિરિયા, ભવવન તે નવિ ફરિયારે. તે તરિયા, ૬. ભીત તણા હુઆ તે વિહરિયા, ઘર રાખણ પિયરિયા રે'; અનુભવ ગુણના તે જાહરિયા, મુનિ મનના માહરિયા રે. તે તરિયા ૭. પાલે તેહ અચુઈ જાગરિયા, બુદ્ધ સમા વાગરિયા રે, “એમ શોધે બહુજન નિસ્તરિયા, સુજસે ગુણ ઉચ્ચરિયા રે. તે તરિયા, ૮.
દોહા વલી આગે દષ્ટાંત છે, શોધિ તણે અધિકાર; પરદલેં પરપુર આવતે, અધિપતિ કરે વિચાર. ૧. વૈદ્ય તેડયા જલ નાશવા, વિષ દિયે જવમિત્ત એક; થોડું દેખી નૃપ કોપિયો, દાખે વૈદ્ય વિવેક. ૨. સહસ્ર વેધિ એકોપિમાં, કરિને મૂચ્છ દેઈ, તે વિષ હુઓ તદ્ ભક્ષિઓ, એમ સહી શાતા ધરેઈ°. ૩. રાજા કહે છે વાલના", વૈદ્ય કહે છે સાર'; ઔષધ લવ દેઈ વિષ હરે, વ્યાપક જીવ* હજાર. ૪. અતિચાર વિષ જે હુઓ, ઓસરે તેથી સાધ; નિંદા અગદં સુજસે ગુણ, સંવર અવ્યાબાધ. ૫.
ઢાલ ઓગણીસમી .
ટોડરમલ્લ જીત્યો રે – એ દેશી. હેતુ- ગર્ભ પૂરો હુઓ રે, પહોતા મનના કોડ, વૈરાગ – બલ જીતીયું રે". દલિત તે દુર્જન દેખતાં રે, વિનની કોડાકોડ, વૈરાગ-બલ છતીયું રે. ૧. ગઈ આપદા સંપદા રે આવી, હોડા હોડિ; વૈ. સજજન માંહે મલપતા રે, ચાલે મોડામોડિ. વૈર. જિમ જિન વરસીદાનમાં રે, નર કરે* ઓડાઓડિ; વૈ તિમ સદ્ગુરૂ ઉપદેશમાં રે, વચન વિચારનું છોડી હૈ૩. લીયો લીયો ઘેરમાં મોહરાય રે૫, હરવ્યો મુંછ મરોડ. વૈ. અશુભ પ્રકૃતિ સેના દલી રે, શુભની તો નહિ ખોડિ. વૈ. ૪.
:
૧. ઉવરિયારે. ૨. ઠાકરીઆ. ૩. વાહરિયા. ૪. પાહરી આર. ૫. અછૂહઅબુદ્ધ. ૬. ચાગરિઆરે. ૭. અગદ. ૮. જવ મિત્ત એક. ૯. થોડું. ૧૦. ઈમ સહસતાંઈ ધરેઈ. ૧૧. ચાલના. ૧૨. જાવ. ૧૩. ઓસરે તે સાધ; તેહની હુઈ સમાધિ. ૧૪. જીત્યો રે. ૧૫ જીત્યો રે. ૧૬. ન કરે. ૧૭. જેડી. ૧૮. મોહરા રે. ૧૯, હરાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org