________________
૮૦૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
હે, માંડી ! માંને અવસર છયલ છબીલાને કાંઈ ન દીધાં છે, માડી ! મને લાવણ્ય લહરે જાતે કાંઈ ન દીધાં છે. ભોલી માડલી! ૧. તે કહે “આપણ નાસિએરે', સા કહે “સખી મુઝ નૃપ-પુત્તિ; સંકેત તિણમ્યું છે કિઓરે; તેડી લાવીસી ઝત્તિ' માડી ! મને ભર૦ ૨. તેણે ગીત પરભાતે સુપ્યું રે, પાછી નિવર્તિ તામ; “આણું કરંડીયો રત્નનો' ઈમ વચને ભાંખી સ્યામ માડી ! માંને ભર. ૩. કુલ્યાં તો
સ્ડ કણિઓરડાં રે !, અહિમાસ વેઠે અંબ; તુજ કુલવું જુગતું નહિ, જે નીચ કરે વિડંબ. માડી ! માંને ભર૦ ૪. કોલિક સુતા કણિઓરડી રે, હું લતા છું સહકાર) અધિ માસ ઘોષણ ગીતાએ, કાલ હરણ અશુભનું સાર. માડી મને ભર ૫. તસ તાત શરણે આવીયો, નૃપ ગોત્ર એક પવિત્ર પરણાવી પટરાણી કરી, નિજ રાજ્ય આપે જૈત્ર. માડી માને ભર૦ ૬. કન્યા થાનક મુનિ વિષય તે, ધૂરત સુભાષિત જીત; નિવર્તે તે જસ ને સુખ લહે, બીજી ન એ છે રીત. માડી ! માને ભર૦ ૭.
છે ઢાલ પંદરમી છે જવઈરિ (ઝવેરી) સાચો રે જગમાં જાણીયે રે -એ દેશી. બીજે પણ દષ્ટાંત છે રે, એક ગચ્છે એક છે સાધરે, ગ્રહણ-ધારણ-ક્ષમ તેહને રે, આચાર્ય ભણાવે અગાધરે. ૧. ધારીરે ભાવ સોહામણો રે, તુહમે સારો રે આતમકાજ રે, વારે તેને પાપથી, સંભારો પામ્યું છે રાજ રે. ધારો રે ભાવ સોહામણો રે – એ આંકણી. પાપ કર્મ તસ અન્યદા જુઓ રે. ઉદયામત અતિ ઘોર રે; નીકલ્યો ગચ્છથી એકલો રે, જાણે વિષય ભોગવું જોરરે. ધારો રે ૨. કહે સુર તરૂણ મંગલ તદારે, ઉપયોગે સાંભલે તેહરે, જિમ તે ભટ પાછા ફર્યા રે, તિણે કિધો ચારિત્રસ્યું નેહ રે. ધારો રે, ૩.
ગાથા तरियव्वा पइत्तिया मरियव्वं वा समरे समत्थेणं ।
असरि सज्जण उल्लावा नहु सहियव्वा कुलप्पसूएणं । સાધુ ચિંતવેરે સારાંશમરિ પ્રવ્રજ્યા હું ભગ્ન રે; લોક હલાથી નિવર્તિઓરે, હુઓ સુજસ ગુરૂ–પય-લગ્ન રે. ધારો રે, ૫.
૧. ઘુકે. ૨. તારો રે. ૩. સુત. ૪. રણસમારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org