________________
૭૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ચઉમાસી વરસી પ્રતિક્રમણ
ત્રુટક
દાખજે ચઉમાસ વરસી, પડિકકમણનો ભેદએ; ચઉમાસ વીસ દુવીસ મંગલ, ઉસગ્ગ વરસિ નિવેદ એક પાખી ચોમાસી પંચ વરસે, સગ દુશેષે ખામીએ; સઝાય ને ગુરૂ શાંતિ વિધિસ્યું, સુજસ લીલા પામીએ. ૮,
પ્રતિકમણનો અર્થ
ઢાલ નવમી છે મેરે લાલ અથવા લૂખો લલના વિષયનો - એ દેશી. નિજ થાનકથી પર થાનકે, મુનિ' જાએ પ્રમાદેજેહ, મેરે લાલ, ફિરિ પાછું થાનકે આવું, પડિકકમણું કહિયે તેહ, મેરે લાલ. ૧. પડિકકમજો આનંદ મોજમાં, ત્યજી ખેદાદિક અડ દોષ મેરે લાલ, જિમ જિમ અધ્યાતમ જાગશે, તિમ તિમ હોયે ગુણ. પોષ મે. પડિકકમને આનંદ મોજમાં એ આંકણી ૨. “પડિકામણું મૂલ પદે કહ્યું, અણકરવું પાપનું જેહ મેરે અપવાદે તેમનું હેતુએ અનુબંધ તે શમ-રસ-મેહ મેપડિ. ૩. પ્રતિક્રમકને પ્રતિક્રમણ કરી, અઘ-પ્રતિ કર્તવ્ય અન્નાહ મે શબ્દાર્થ સામાન્ય જાણીએ, નિંદા સ્વર પચ્ચક્ખાણ મે. પડિ ૪. પડિકકમણું ને પચ્ચખાણ છે, ફલથી વર આતમ નાણ મે. તિહાં સાધ્ય-સાધન વિધિ જાણજે, ભગવાઈ અંગ સુજસ પ્રમાણ મેરે લાલ પડિ. ૫.
પ્રતિકમણનો દષ્ટાંતાર્થ
I ઢાલ દશમી . નંદલાલ બજાવે વાંસલી અથવા તું મતવાલે સાજના - એ દેશી. પડિકકમણ પદારથ આસરી, કહું અધ્વતણો દિકુંતોઈક પુરે નૃપ છે તે બાહિરે, ઘર કરવાને સંબંતો રે. ૧. તુહે જોજેરે ભાવ સોહામણો, જે વેધક હુએ તે જાણે રે; મૂરખ તે ઔષધ કાનનું, આંખે ઘાલી નિજમતિ તાણે રે. ૨. તુહે જોજે રે ભાવ સોહામણો - એ આંકણી. તિહાં બાંધ્યું સૂત્ર ભલે દિને, રખવાલા મેલ્યા સારા રે; હણવો તેજ ઈહાં પેસશે', ઈસ્યા કીધા તેણે પૂકારા રે.
૧. મુનિ. ૨. સંભૂતો રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org