________________
૭૯૪
પંચ પ્રતિક્રમણ સૂત્ર
અંગ, આલોએ દેવસીએ જે ભંગ; ઉ “સબસ્તવિ દેવસિય ઈચ્ચાઈ,” ઉચ્ચરતો ગુરુ સાખે અમાઈ. ઉ. ૬. મન-વચન-કાય સકલ અતિચાર, સંગ્રાહક એ છે સુવિચાર; ઉ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!', પાયછિત્ત તસ ભાગે તપાધન. ઉ૦ ૭. પડિકકમહ ઈતિ ગુરુ પણ ભાખે, પડિકકમણાખ્ય પાયચ્છિત દાખે; ઉ સ્વસ્થાનકથી જે બહિગમણ, ફિરી આવે તે છે પડિકકમણ' ઉ. ૮. પડિકકમણ, પડિઅરણ, પત્તિ, પરિહરણા, વારણા, નિવસ્તિ; ઉ નિંદા, ગરહા, સોહી અઠ, એ પર્યાય સુજસસુગરીઠ. ઉ. ૯.
પ્રતિક્રમણ વિધિ
ઢાલ ચોથી .
પ્રથમ ગોવાલા તણે ભવે- એ દેશી. બેસી ‘નવકાર' કહી હવેઇ, કહે “સામાયિક સુત્ત; સફલ નવકારથી જીવને, પડિકકમવું સમચિત્ત. મહાજસ ! ભાવો મનમાં રે હેત એ આંકણી ૧. ‘ચત્તારિ મંગલ' મિત્કાદિકેજી, મંગલ અર્થ કહેઈ; ઈચ્છામિ પડિકકમિઉ ઇત્યાદિકેજી, દિન અતિચાર આલોઈ. મહાસ ! ૨. “ઇરિયાવહિ’ સુત્ત ભણેજી, વિભાગ આલોયણ અત્થ; “તસ્ય ધમસ્ય' લગે ભણેજી, શેષ વિશુદ્ધિ સમથ્થ મહાજન !. ૩. શ્રાવક - આચરણાદિકેજી, “નવકાર' સામાયિક સૂત્ર'; 'ઈચ્છામિ પડિકકમીઉ કહી કહેજી, શ્રાદ્ધ સૂત્ર સુપવિત્ર. મહ૦ ૪. અતિચાર-ભાર-નિવૃત્તિથીજી, હલુ હોઈ ઉઠઈ; “અભુઠિઓ મિ’ ઈત્યાદિકેજી, સૂવમુનિ શેષ' કહેઈ, મહાસ ૫. અવગ્રહ ખમાસમણ વંદણજી, તીન ખમાવેરે દેઈ, પંચાદિક મુનિ જે હુએ, કાઉસ્સગ્નાર્થ ફિરેઈ. મહાસ ૬. ભૂમિ પંજી અવગ્રહ વહીજી, પા પગે નિસરેઈ; આયરિય ઉવઝાય ભલે ભણેજી, અભિનય સુજસ કહેઈ. મહા ૭.
દેવસી પ્રતિક્રમણ વિધિ (ચાલુ)
છે ઢાલ પાંચમી |
રસિયાની દેશી. આલોયણ પડિકકમણે અશુદ્ધ જે, ચારિત્રાદિક અતિચાર; ચતુર નર ! કાઉસ્સગ્ગ તેહની શુદ્ધિ અર્થે કહ્યો, પહિલો ચારિત્ર શુદ્ધિકાર. ચતુર નર ! ૧. પરીક્ષક હો તો હેતુને પરખજે, હરખજે હિયડલા માંહિ; ચ નિરખો રચના સદ્ગુરુ કેરડી, વરષો સુરસ ઉછાહિ. ચતુર ૨. પરીક્ષક હો તો હેતુને પરખજેએ આંકણી, ચારિત્ર કષાય-વિરહથી શુદ્ધ હોએ, જાસ કષાય ઉદગ્ર; ચ૦ ઉષ્ણુ પુષ્ક પરિ નિફલ તેહનું, માનું ચરણ સમગ્ર. ચ. પરી. ૩. તેણે કષાયતણા ઉપશમ ભણી, આયરિય ઉવઝાય ઈત્યાદિ, ચ,
૧. સૂત્રે નિ:શેષ. ૨. અભિનમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org