________________
૭૯૦
પંચ પ્રતિકમાણસૂત્રો
''મારા આ લોકમાં અને "ભવોભવમાં "આપ જ "સ્વામી હો.” ૪૨
પ્રભુના પરમ ભકતોને પ્રાપ્ત થતું ભક્તિપૂર્વકની સ્તુતિનું અંતિમ ફળ શબ્દાર્થ:- ઇયં આ રીતે. સમાહિત-ધિયસમાધિમાં સ્થિર બુદ્ધિવાળા. વિધિવત વિધિપૂર્વક જિનેન્દ્ર != હે જિનેન્દ્ર! સાન્દ્રોદા-સત્પલક-કઝુકિતા--ભાગ:=ખૂબ ખડા થયેલા રોમાંચ રૂપી કંચવો ધારણ કરેલાં અંગોવાળા. તબિમ્બ-નિર્મલ-મુખા-ડબુ-જ-બદ્ધ-લક્યા.=આપના બિંબના નિર્મળ મુખકમળ સામે લક્ષ્ય બાંધીને, આપના મુખનું ધ્યાન કરીને. રચયન્તિ કરે છે. ૪૩ ‘ઇત્યે સમાણિત-ધિયો “વિધિવન્જિનેન્દ્ર
સાન્દ્રોલ્લસત્પલક-કમ્યુક્તિા-ડગ-ભાગા: ત્વબિમ્બ-નિર્મલ-મુખા-ડબુજ-બદ્ધ-લક્ષ્યા
“યે સંસ્તવ તવ વિભો ! ''રચયન્તિ ભવ્યા: ૪૩ ગાથાર્થ :- હે 'જિનેન્દ્ર ! ખૂબ ખડા થયેલા રોમાંચ રૂપી કંચવો ધારણ કરેલાં અંગોવાળા આપના બિંબના નિર્મળ મુખકમળ સામે લક્ષ્ય બાંધીને સમાધિમાં સ્થિર બુદ્ધિવાળા જે ભવ્ય પુરુષો આપની આ રીતે વિધિપૂર્વક સ્તુતિ કરે છે. ૪૩
શબ્દાર્થ:- જન-નયન-કુમુદ-ચન્દ્ર!=માણસોની આંખો રૂપી કમળોને ચંદ્ર સમાન. પ્રભાસ્વરા:= ઝળહળતા. સ્વર્ગ-સંપદા સ્વર્ગનાં સુખો. ભુફતા=ભોગવીને. તે તેઓ. વિચલિત-મલ-નિયા:કર્મમળનો નાશ કરીને. અચિરા-થોડા જ વખતમાં. મોક્ષ મોક્ષ. પ્રપદ્યન્તઃપામે છે. ૪૪
જન-નયન- કુમુદ-ચન્દ્ર!
પ્રભાસ્વરા: "સ્વર્ગ-સંપદો ભૂત્વા, તે વિગલિત-મલ-નિચયા
૧૯અચિરા”ોક્ષ પ્રપદ્યન્ત' જો યુગ્યમ્ ગાથાર્થ :- માણસોની આંખોરૂપી કમળોને ચંદ્ર સમાન હે પ્રભુ! તેઓ, ઝળહળતા "સ્વર્ગનાં સુખો ભોગવીને કર્મ-મોહનો નાશ કરી થોડા જ વખતમાં મોક્ષ પામે છે. ૪૪
|| શ્રી કલ્યાણ મન્દિર સ્તોત્ર સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org