SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમાગસૂત્રો ૭૦૩ ઇઅએ પ્રમાણે. તિથ-રફખાણ રયા=શાસનની રક્ષા કરવામાં તૈયાર. અન્ને બીજા. સુરા દેવો. સુરી- દેવીઓ. ચઉહા ચાર પ્રકાર. વંતર-જોઈણી-પમુહાવ્યંતર, યોગિની વગેરે. કુણંતુ કરો. અમખું અમારું. ૧૧ ઈઅ તિત્ય' રખણ-રયા, અનેવિ સુરાસુરી “ચઉહાવિ વંતર-જોઇણી પમુહા, કુર્ણતરફખસયા 'અહં ૧૧ 'પ્રભુના શાસનનું રક્ષણ કરવામાં તૈયાર રહેલા એ [ઉપર કહેલા તથા બીજા પણ ચારેય *પ્રકારના દેવો અને દેવીઓ તથા વ્યંતરો, યોગિનીઓ વગેરે હંમેશાં અમારું રક્ષણ કરો. ૧૧ - ૬. ઉપસંહાર એવં એ પ્રકારે સુ-દિઠિ-સુર-ગણ-સહિઓ સમ્યગ્રષ્ટિ દેવોથી વીંટાયેલા સંઘસ્સથી સંઘનું સંતિ-જિણ-ચંદોથી શાંતિનાથ જિનેશ્વર. મઝ મારું. કરેઉ કરો. રફખંરક્ષણ. મુણિ-સુંદરસૂરિ-યુઓ-મહિમા શ્રી મુનિચંદ્રસૂરિએ વખણાયેલા મહિમાવાળા. ૧૨ 'એવં સુદિઠિ-સુર-ગણ-સહિઓ સંઘમ્સ સંતિ-જિણ-ચંદો! મઝવિકરેઉ “રફખં, મુણિ-સુંદરસૂરિ યુઅ-મહિમા ૧૨ા 'એ પ્રકારે સમ્યગૃષ્ટિ દેવોથી વીંટાયેલા અને શ્રી મુનિચંદ્રસૂરિથી વખણાયેલા મહિમાવાળા થી શાન્તિનાથ” જિનેશ્વર પ્રભુ શ્રી સંઘનું અને મારું કે “રક્ષણ કરો. ૧૨ છે. આ સ્તોત્ર ગણવાનું ફળ ઇઅએ પ્રમાણે. સંતિનાહ-સન્મ-દિરિફખં=શ્રી શાંતિનાથ પ્રભુની સમ્યગ્દષ્ટિ-જીવોની રક્ષા કરનારી-સ્તુતિ. સરઈ સ્મરણ કરે. તિ કાલ ત્રણેય વખત. જો જે. સવવદવ રહિઓ દરેક પ્રકારનાં દુઃખ વિનાનો. લહઈ=પામે છે. સુહ-સંપકૅ સુખ અને સંપત્તિ, પરમ સારામાં સારા. ૧૩. 'ઇઅ સંતિ-નાહ-સન્મ-દિદ્ધિ-રફખં સરઈ તિ-કાલ જો 'સવ્યોવવ-રહિઓ “સ લહઈ સુહ-સંપાયં પરમ ૧૩ એ પ્રમાણે શ્રી શાન્તિનાથ પ્રભુની સમ્યગ્દષ્ટિ જીવોની રક્ષા કરનારી સ્તુતિનું જે ત્રણેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy