SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૩. એકંદર જૈનશાસનના સર્વ રક્ષકો તરફ્થી રક્ષા. વાણી શ્રુતદેવી. તિ-હુઅણ-સામિણી-ત્રિભુવનસ્વામિની દેવી. સિરિદેવી લક્ષ્મીદેવી. જક્ષ્મ-રાય-યક્ષરાજ. િિણ-પિડગા-ગણિપિટક-દ્વાદશાંગી કે તેનાં અધિષ્ઠાયક યક્ષ. ગૃહ-દિસિપાલ-સુરિદા=ગ્રહો, દિગ્પાલો અને દેવેન્દ્રો. જિણ-ભત્તે-જિનભકતોને. ૪ `વાણી તિહુઅણ -સામિણી, સિરિ-દેવી- જક્ષ્મ-રાય ગણિ-`પિડગા । ‘ગહ-દિસિ-પાલ-સુરિંદા, “સયા ``વિ ``રખંતુ જિણ- ભત્તે ॥૪॥ 'શ્રુતદેવી, 'ત્રિભુવન સ્વામિની દેવી, લક્ષ્મી દેવી, યક્ષરાજ, ગણિપટિક, ‘ગ્રહો, દિક્પાલો અને દેવેન્દ્રો, જિનેશ્વરોના ‘ભકતોની હમ્મેશાં 'ચે રક્ષા ``કરો. ૪ ૭૦૧ ૪. સોળ વિદ્યાદેવીઓનું રક્ષણ રખંતુ-રક્ષણ કરો. મમ-મારું. રોહિણી-રોહિણી દેવી. પન્નત્તિ=પ્રજ્ઞપ્તિ દેવી. વજ્રસિંખલા=વજ્રશૃંખ઼લા દેવી. વજ્જાંસિ-વજ્રાંકુશી. ચક્કેસરી-ચક્રેશ્વરી દેવી. નરદત્તા-નરદત્તા દેવી. કાલી=કાલી દેવી. મહાકાલી મહાકાલી દેવી. ગોરી ગૌરી દેવી. તહ-તથા. ગંધારી-ગાંધારી દેવી. મહ-જાલા-મહા જ્વાલા દેવી. માણવી=માનવી દેવી. વઇટ્ટાવૈરોટ્યા દેવી. અચ્છત્તા=અચ્છુપ્તા દેવી. માસિઆ=માનસી દેવી. મહા-માણસિઆઓ-મહામાનસી દેવી. ૫-૬ ૐ°રક્ષંતુ 'મમ 'રોહિણી, પન્નત્તી વજ-સિંખલા ય `સયા । “વાંસિ “ચક્કેસરી, ‘નર-દત્તા કાલી મહા-કાલી ॥૫॥ ગોરી તહ '°ગંધારી, ''મહ-જાલા ``માણવી એ `જૈવઇરુટ્ટા । ``અચ્છુત્તા ``માણસિઆ, ''મહા-માણસિઆઓ `દેવીઓ ।૬।। રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વજ્રાંકુશી, 'ચક્રેશ્વરી, ‘નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, 'ગાંધારી, ''મહાજ્વાલા, ``માનવી, વૈરોટ્યા, 'અચ્છુપ્તા, ``માનસી, ''મહા-માનસી એ ``દેવીઓ મારું “હમ્મેશાં રક્ષણ કરો. ૫-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy