SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૯૭ લોક =લોકો; જગતુ. અહં હું. નિત્ય - યર - માયા તીર્થંકરની માતા. શિવા - દેવી-શિવાદેવી – કલ્યાણ દેવી નામની. તુ તમારા. નયર-નિવાસિની નગરમાં રહેનારી. અસ્તુ અમારું, તુમ્હતમારું. અસિવોસમં દુઃખ દૂર થવા પૂર્વક. શિવમસ્તુ સર્વ- “જગત:, પર- હિત - નિરતા ભવન્તુ ભૂત-ગણા: | દોષા: “પ્રયાન્ત નાશ, “સર્વત્ર સુખી ભવન્તુ""લોકા: રા અહં તિત્ય - યર - માયા, 'સિવા - દેવી સુનયર - નિવાસિની અહ“સિવં તુહ સિવું, એ -''સિવોસમFસિવંભવતુ"સ્વાહા . આખા જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણી માત્ર 'પરોપકારમાં તત્પર રહો, દોષો નાશ પામો, જગતના જીવમાત્ર પંદરેક ઠેકાણે સુખી "હો. ૨ [બાવીસમા તીર્થંકર પરમાત્માશ્રીનેમિનાથ પ્રભુની માતા હું શિવાદેવી "તમારા શહેરમાં જ રહેનારી છું. અમારું કલ્યાણ થાઓ, તમારું કલ્યાણ થાઓ !"કષ્ટોના નાશ થવા પૂર્વક કલ્યાણ થાઓ !! “સ્વાહા. ૩ ઉપસર્ગો: ક્ષય યાન્તિ, છિદ્યન્ત વિબ-વલ્લય: મન: પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે મારા સર્વ -મલ - માલ્ય, સર્બ - કલ્યાણ - કારણમ્ પ્રધાન સર્ઘ - ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ //પા. | ઇતિ બૃહચ્છાન્તિ છે [છેલ્લી બે ગાથાઓના અર્થ લઘુશાંતિના અર્થમાંથી જોઈ લેવા] विशे षार्थ આ મોટી શાંતિના પ્રાચીન પ્રતિઓમાં કોઈ કોઈ પાઠભેદ જોવામાં આવે છે. આ શાંતિના કર્તા કોણ હતા તે જાણવામાં આવેલ નથી તેમજ આની ટીકા પણ જોવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy