________________
१. परम पूभ्य जने परम पवित्र
શ્રી પશ્ચ-પરમેષ્ટિ-નમસ્કાર-મન્ત્ર-મહા-મઙ્ગલ-સૂત્ર.
(દરેક ક્ષણે સ્મરણ કરવા યોગ્ય)
શબ્દાર્થ :- નમો=નમસ્કાર. અરિહંતાણં અર્હત્ ભગવંતોને. સિદ્ધાણં=સિદ્ધ ભગવંતોને. આયરિયાણં આચાર્ય ભગવંતોને. ઉવજ્ઝાયાણં=ઉપાધ્યાય ભગવંતોને. લોએ-જગતમાંના. સવ્વસાહૂણં=સર્વ મુનિમહારાજાઓને. એસો=આ. પંચ-પાંચ. નમુક્કારો=નમસ્કાર. સવ્વ=સર્વ. પાવ=પાપ. પણાસણો=નાશ કરનાર. મંગલાણં=મંગળોમાં. ચ-અને. સન્થેસિં=સર્વ. પઢમં=પહેલું. હવઈ છે. મંગલમ્=મંગલ.
નમો અરિહંતાણં. નમો 'સિદ્ધાણં.
નમો આયરિયાણં.
નમો ઉવજઝાયાણં. નમો `લોએ ‘સવ્વ-સાહૂણં.
Jain Education International
'એસો પંચ-નમુક્કારો સવ્ય-પાવ-પણાસણો,
'મંગલાણં દેંચ સન્થેસિં
પઢમં હવઈ મંગલ. ॥૧॥
પદ ૯, સંપદા ૮, ગુરુ અક્ષર ૭, લઘુ અક્ષર ૬૧, સર્વ અક્ષર ૬૮.
પચ્ચે નવકાર-નમસ્કાર સૂત્ર.
ગાથાર્થ :- [બાર ગુણે યુક્ત શ્રી] `અર્હત્ [ભગવંતો]ને “નમસ્કાર. [આઠ ગુણે યુક્ત શ્રી] ‘સિદ્ધ [ભગવંતો]ને ‘નમસ્કાર. [છત્રીસ ગુણે યુક્ત શ્રી] ‘આચાર્ય [ભગવંતો]ને નમસ્કાર. [પચીસ ગુણે યુક્ત શ્રી] ઉપાધ્યાય [ભગવંતો]ને ‘નમસ્કાર. 'જગત્માંના [સત્તાવીસ ગુણે યુક્ત] સર્વ સાધુ-મુનિરાજોને જૈનમસ્કાર.
For Private & Personal Use Only
www.jainelibrary.org