________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પોસહશાળાએ હાથપગનું પ્રક્ષાલન કરી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સામે ઈરિયાવહિયા કરી,
ગમણાગમણે આળોવવા. ૩૧. ત્રીજી પહોર પછી સૂચના - દિવસનો પોસહ ઉચ્ચરેલા-રાત્રિ અને દિવસનો પોસહ ઉચ્ચરેલા-હવે
પછી રાત્રિપોસહ કરવાની ઇચ્છાવાળા, ચોવિહાર ઉપવાસવાળા, તિવિહાર ઉપવાસવાળા, આયંબિલ એકાસણાવાળા અને પડિલેહણ પછી પણ પાણી પીવાની ઈચ્છાવાળા માટે વિધિમાં જે જે ફેરફાર છે, તે સાથે જ બતાવતા જઈશું, તે પ્રમાણે ખાસ ઉપયોગ રાખીને વિધિ બરાબર
સમજવો. ૩૨. ગુરુ મહારાજાએ સ્થાપનાચાર્યનું પડિલેહણ કર્યા પછી જ શ્રાવકોએ પડિલેહણની શરૂઆત કરવી.
ખમા, ઇચ્છા, બહુ પવિપુત્રા પરિસી?ગુ તહત્તિ ઈચ્છે. ખભાઇચ્છાઈરિયાદ લોગસ સુધી. ખમાર ઇચ્છા ગમણાગમણે આલાઉ ? ગુડ-આલયેહ. ઇચ્છે. ગમણા
રાત્રિ પોસહ નવો ઉચ્ચરવો હોય તેણે પોસહ તથા સામાયિક લેવાનો સર્વ વિધિ બહવેલ કરશું સુધી કરીને, અહીંથી સાથે ભળી જવું. પરંતુ સવારે ચાર પહોરનો ઉચ્ચર્યો હોય, તેને રાત્રિપોસહ ઉચ્ચરવો હોય, તો સઝાય કરુંને બદલે સઝાયમાં છું, એમ કહેવું.
ખમા ઈચ્છા પડિલેહણ કરું? ગુડ- કરેહ. ઈચ્છે. અમાટે ઇચ્છા પોસહશાળા પ્રમાણું ? ગુરુ-પમmહ. ઈચ્છે. કહી ઉપવાસવાળાએ મુહપત્તિ, કટાસણું, ચરવો એ ત્રણ, ને આયંબિલ એકાસણાવાળાએ કંદોરો, ધોતિયું એ બે સહિત પાંચ પડિલેહવા.
કંદોરો છોડી બાંધનારને ખમા ઈચ્છાકહી ઇરિયાવહિયા પડિકકમવા. પછી ખમા ઈચ્છકારી ભગવાન પસાય કરી પડિલેહણા પડિલેવડાવોજી. એમ કહી વડીલનું ઉત્તરીય-ખેસ [વગેરે) વસ્ત્ર પડિલેહવું, ખમા ઈચ્છાકારેણ ઉપધિ મુહપત્તિ પડિલેઉ ? ગુરુ- પડિલેહેહ. ઈચ્છ. કહી ઉપાધિ મુહપત્તિ પડિલેહવી.
પછી ખમા ઈચ્છા સઝાય કરું? ગુરુ- કરે. ઇચ્છ. કહી ઉભડક બેસી એક નવકાર ગણી મહજિગાણંની સઝાય કરવી.
પછી-ખાધું હોય, તેણે બે વાંદણા દઈ પાણહારનું પચ્ચકખાણ કરવું. તિવિહાર ઉપવાસવાળાએ ખમાસમણ દઈ પાણહારનું પચ્ચકખાણ કરવું. અને ચોવિહાર ઉપવાસવાળાએ એમને એમ બેસવાનું છે. પરંતુ પુન: સ્મરણ માટે ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ કરવું. તથા સવારે તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું હોય, પરંતુ પાણી પીધું ન હોય, કે પીવું ન હોય, તો ચોવિહારનું પચ્ચખાણ કરવું. અને સકારણ જેની ઈચ્છા હવે પછી પણ પાણી પીવાની હોય, તો ગુરુ મહારાજની આજ્ઞા મેળવી મુકિસહિઅંનું પચ્ચખાણ કરવું
ખમાઇચ્છા, ઉપાધિ સંદિસાઉ? ગુ-સંદિસાહ ઈચ્છે. ખમા, ઇચ્છાઉપાધિ પડિલેક? ગુરુદ- પડિલેહેહ. ઈચ્છે પ્રથમ પડિલેહતાં જે કાંઈ બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org