________________
૨૫૪
પંચ પ્રતિકમાણસૂત્રો
સાતમું ચૈત્યવંદન
દેવસિક પ્રતિક્રમણમાં આવતા વિસ્તૃત છ આવશ્યકનાં સૂત્રો અહીં પૂરાં થાય છે. અને સામાયિક પારવાનો વિધિ અહીંથી શરૂ કરવામાં આવે છે, તે પહેલાં ઇરિયાવહિયા પ્રતિક્રમવા માટે ખમાસમણ ઈરિયાવહિયા તસ. અન્નત્ય, એક લોગસ્સ અથવા ચાર નવકારના કાઉસ્સગ્ન કરી મારી પ્રગટ લોગસ્સ કહેવા સુધી કહેવું
હવે મુનિમહારાજાઓને તેમજ શ્રાવકોને સમ્યક્ત્વની નિર્મળતા માટે તીર્થંકર પરમાત્માના નિરંતર સાનિધ્ય માટે, ભક્તિ માટે, દિવસના ચતુર્વિશતિસ્તવાવશ્યક નિમિતે સાત ચૈત્યવંદન કરવાનાં હોય છે. મુનિ મહારાજાઓ એ ચૈત્યવંદન સંસ્થારાપૌરૂષી ભણાવે તે વખતે કરે છે, અને તેમને સદા સામાયિકમાં રહેવાનું હોવાથી સામાયિક પારવાનું હોતું નથી. એટલે લઘુ શાંતિ પછી લોગસ્સ કહી મુનિરાજો પ્રતિક્રમણ પૂરું થયેલું માની ઊઠી જાય છે.
પરંતુ “શ્રાવકો અંતિમ-સાતમું ચૈત્યવંદન ભૂલી ન જાય, માટે સૌ સાથે જ સાતમું ચૈત્યવંદન કરી લે” માટે સામાયિક પારવા તથા ચૈત્યવંદન એ બન્નેયની ક્રિયાની શરૂઆત માટે પ્રથમ એક વાર ઇરિયાવહીયા પ્રતિક્રમ્યા. હવે ચૈત્યવંદનની શરૂઆત કરતાં પહેલાં પાર્શ્વનાથ પ્રભુનું ચઉકસાય ચૈત્યવંદન કરી નમુત્થણંથી જયવીયરાય પૂરા સુધી ચૈત્યવંદનની વિધિ પ્રમાણે કરવું
પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે મુહપત્તિ પડિલેહણાથી માંડીને સંપૂર્ણ વિધિ કરવો.
૪૩. ચઉકકસાય ચૈત્યવંદન-સૂત્ર-૧-૧. શબ્દાર્થ :- ચઉકકસાય-પડિમલ્લુસ્કુરણચાર કપાયો રૂપી પ્રતિ મલ્લોને ખેડી નાંખનાર. દુજયમયગ-બાણ-મુસુમુરણૂકન જીતી શકાય એવા કામદેવનાં બાણોને તોડી નાંખનાર. સરસપિયંગુ-વઘુ ઉત્તમ પ્રકારના પ્રિયંગુના વૃક્ષ જેવા રંગવાળા. ગય-ગામિઉ-ગજ હાથી જેવી ગતિવાળા. જયઉ=વિજય પામો. પાસુ પાર્શ્વનાથ ભગવાન. ભુવણ-ય-સામિ ત્રણ ભુવનના સ્વામી. - જસુ જેના. તાણ-કંતિ-કડમ્પ-સિણિદ્ધઉ ચળકતા શરીરની કાંતિનો સમૂહ. સોહઈકશોભે છે. ફણિ-મણિ કિરણાલિસ્ટઉફણાઓ ઉપરની મણીઓનાં કિરણોથી ઘેરાયેલાં. નં=જાણે કે. નવ-જલ-હર-ડિલય-વંછિઉ વીજળીથી અંકિત થયેલો નવીન મેઘ. સોનતે. જિણુ જિનેશ્વર. પાસુ પાર્શ્વનાથ. પયચ્છઉ આપો. વંછિઉ=વાંચ્છિત.
ચકાસાય-પહિમજૂરણુ, દુર્જય-મયણ-બાણ-મુસુમુરજૂ I સરસ-પિઅંગુ-વનું ગાય-ગામિલ,
જયઉ પાસું ભુવણ-ત્તયે-સામિઉ in૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org