________________
नमो अरिहंताणं
Jain Education International
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો
વિવેચન સહિત
મૂળ ગાથાઓ, શબ્દાર્થ, અન્વયાર્થનો અનુક્રમ, ગાથાર્થ, અનેક વિધિઓના સામાન્ય હેતુઓ તથા વિશેષ હેતુઓ, પ્રત્યાખ્યાનો, પોસહવિધિ, તેના હેતુઓ, સૂત્રોમાં આવતા વિચારો સાથે અન્ય વિચારોની તથા હાલના વિચારોની તુલનાઓ, વિશિષ્ટ વિવેચનો, ભરહેસરની કથાઓ, સંક્ષિપ્ત ઇતિહાસો, સાર્થ નવસ્મરણો વગેરે અનેક ઉપયોગી વિષયો સાથે.
અનુવાદક – વિવેચક (૧૦) પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ
પ્રકાશક
શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા તથા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ
મહેસાણા, ઉત્તર ગુજરાત.
For Private & Personal Use Only
www.jainelibrary.org