________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
[અરે ! એ મંત્ર [તો] દૂર રહો [પરંતુ આપને [કરવામાં આવેલો] પ્રણામ[માત્ર] પણ "ઘણું ફળ આપનાર થાય છે. [કે જેથી] મનુષ્યો તથા તિર્યંચોમાંના કોઈ પણ જીવો દુઃખ અને દુર્ગતિ પામતા" "નથી. ૩.
ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ ચડિયાતું સમ્યકત્વ [રૂપી રત્ન અને કલ્પવૃક્ષ] આપના તરફથી મેળવ્યા પછી જીવો" નિર્વિદને અજરામર સ્થાન [મોક્ષ પામે છે. ૪.
હે મહા યશસ્વી પ્રભો ! [] ઘણી જ ભકિતથી ભરેલા હદયે, એ પ્રકારે [આપની] સ્તુતિ "કરી છે, તો [] જિન-ચંદ્રા! પાર્થ [નાથ] દેવ! દરેકે દરેક ભવમાં [મને "બોધિ [સમ્યકત્વ આપજે. ૫.
૧૯. જય વીય-રય (પ્રાર્થના) સૂત્ર. શબ્દાર્થ:- જય જય પામો. વિયરાય વીતરાગ-રાગદ્વેષ વગરના. જગ-ગુરુ જગના ગુરુ. હોઉl= હો. મમ મને. તુહ તમારા. પભાવ=પ્રભાવથી. ભયવંaહે ભગવંત !. ભવ નિવેઓ સંસારથી કંટાળો. મગ્ગાપુસારિયા માર્ગને અનુસરવાપણું. ઇઠ-ફલ-સિદ્ધિ મનધાર્યા ફળની પ્રાપ્તિ. ૧.
લોગ-વિરુદ્ધ-ચાઓ શિષ્ટ-ઉત્તમ લોકોથી વિરુદ્ધ વર્તનનો ત્યાગ. ગુરુ-જણ-પૂઆ ગુરુઓની પૂજા. સુહ ગુરુ એ શુભ સરુનો જોગ. તવયાગસેવા આપનાં વચનની સેવા. આભવં=સંસારમાં રહું ત્યાં સુધી. અખંડા=અખંડ. ૨.
વારિજઈનવાર્યું છે, ના પાડી છે. જઈવિ=જે કે. નિયાણ-બંધાણં નિયાણું બાંધવાની. તુહતમારા. સમયે શાસ્ત્રમાં. તહવિ=તો પણ. મમ=મારે. હુજ હો. સેવા સેવા. તુમ્હતમારા. ચલણણચરણોની. ૩.
દુફખખ-દુઃખનો ક્ષય. કમ્પકખ કર્મનો ક્ષય. સાહિ મર=સમાધિ મરણ. બહિલાભોસમ્યક્ત્વનો લાભ. સંપજજઉ=હો, થાઓ. મહમને. એ=એ. તુહ તમારા. નાહ!=નાથ. પાણામ-કરણેણં પ્રણામ કરવા વડે. ૪.
સર્વ-મંગલ-માંગલ્ય સર્વ મંગળોમાંનું મંગળપણું. સર્વ કલ્યાણકારણં સર્વ કલ્યાણનું કારણ. પ્રધાન મુખ્ય. સર્વધર્માણાં સર્વ ધર્મોમાં. જૈન જિનેશ્વર ભગવંતોનું. જયતિ જયવંતુ વર્તે છે. શાસનં શાસન. ૫.
જય વીય-'રાય! જગ-ગુરુ, “હોઉમમં તુહે પભાવ ભર્યવં! ભવ-નિબૅઓ-મગા- મુસારિઆ ઇ8° - ફલ-સિદ્ધી I/૧
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International