________________
પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજય સિધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર
પૂજયપાદ આચાર્ય દેવ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજના શિષ્ય પૂજ્યપાદ મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન દેવતુલ્ય
પૂજ્ય મુનિરાજ શ્રી દેવભદ્રવિજયજી મહારાજ
જન્મ વિક્રમ સંવત ૧૯૫૧ આષાડ સુદિ ૧૪, ઓડ (ડાકોર).
દીક્ષા વિક્રમ સંવત ૨૦૧૫ ફાગણ સુદિ ૩, શંખેશ્વર તીર્થ. સ્વર્ગવાસ વિક્રમ સંવત ૨૦૪૦ કાતિક સુદિ ૨, લોલાડા, તા. ૬-૧૧-૧૯૮૩ રવિવાર,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org