________________
ગ્રંથ છપાય ત્યારે પ્રુફવાંચનમાં અમે ખૂબ જ કાળજી રાખીએ છીએ. છતાં યે દૃષ્ટિદાષ આદિ અનેક કારણે કેટલાક અશુદ્ધ પા। રહી જ જાય છે. જે અશુદ્ધ પા। અમારા ધ્યાનમાં આવ્યા તે સુધારવા ગ્રંથને અંતે શુધ્ધિપત્રક આપેલું છે. તેના ઉપયાગ કરીને જ ગ્રંથ વાંચવા વાયકાને વિજ્ઞપ્તિ છે.
ધન્યવાદ
આ ગ્રંથના મૂળ સંપાદક પૂ. મુનિરાજત્રા ચતુરવિજયજી મહારાજે આજથી ૭૧ વર્ષ પૂર્વે આ સટીક ગ્રંથનું જૈન આત્માનંદસભા દ્વારા વિક્રમ સંવત્ ૧૯૭૦માં પ્રકાશન કર્યું હતુ, તેને જ જ સુધી હજારા અભ્યાસીઓએ ઉપયાગ કર્યો છે. તેમની આ શ્રુતાપાસનાને ભાવપૂર્વક મારી શ્રધ્ધાંજલિ છે.
આ ગ્રંથના સશોધન કાર્યને શેડ ભોગીલાલ લહેરચંદ સસ્કૃતિ સંસ્થાન' દ્વ્રારા હાથમાં લેવા માટે ઉત્સુકતા તથા તે અંગે બધા ખર્યાં કરવા શેઠ શ્રી ભોગીલાલ લહેરચંદના સુપુત્રો પ્રતાપભાઈ તથા સ્વ મહેશભાઈ એ અત્યંત ઉત્સાહથી સદ્દા તૈયારી બતાવી છે, અને એ રીતે આવા ઉત્તમ ગ્રંથના સ`શાધન-સ’દિન દ્વારા પંચસૂત્રક ગ્ર^થના ચિંતન-મનન અમૂલ્ય અવસર મને આપ્યા છે તે માટે તેમને અત્યંત ધન્યવાદ ધટે છે.
પાટણના સંધવીપાડાનેા તાડપત્રીય મહાન ભંડાર મારી સૂચનાથી, સ્ત્ર॰ સેવ`તિલાલ છેોટાલાલ પટવાના સુપુત્રો નરેન્દ્રકુમાર, બિપિન કુમાર, તથા દીપકકુમારે પાટણના શ્રી હેમચંદ્રાયા જૈનજ્ઞાનમ"દિરમાં અપણુ કર્યો છે, અત્યારે તેના વ્યવસ્થાપક ડે સેવ'તિલાલ મેહનલાલના સૌજન્યથી સટીક પાંચસૂત્રકના છ હસ્તલિખિત આદર્શ અમને ઉપયાગ કરવા મળ્યા છે. આ રીતે આ ગ્રંથના સ‘શાધનમાં થવા માટે તેમને ઘણા ધણુા ધન્યવાદ છે.
સહાયક
આદરિયાણાના જિતે ́દ્રકુમાર મણિલાલ સધી, તથા મજેડીના કુમારપાળ ચિમનલાલે જેસલમેર તથા ખંભાતના પ્રથાની માઈક્રોફિલ્મ આદિ રૂપે સામગ્રી મેળવી આપવા માટે અપાર પરિશ્રમ ઉડાો છે. તથા આ ગ્રંથના સ ́શેાધનના પ્રારંભે ૫, ચન્દ્રકાન્તભાઇ સોંઘવીએ S. H.નાં પાઠાંતરા લેવાના, તથા આ ગ્રંથની કાપી કરવા, ખ་ભાત જઈ K1ની ફિલ્મ લાવવાના તથા તેના પાડાંતરની નોંધ કરવા આદિના ણે ઘણા પરિશ્રમ કર્યાં છે. તે માટે તે બધાને અનેક
અનેક ધન્યવાદ ઘટે છે.
ખંભાતના શ્રી શાંતિનાથતાડપત્રીય ગ્રંથભંડારના કાર્ય વાહકોએ પ`ચસૂત્રકની બે તાડપત્રપ્રતિની ફિલ્મ લેવાની અનુકૂળતા કરી આપી તે માટે તેએ પણ અભિનંદનના ખાસ ખાસ અધિકારી છે.
આ ગ્રંથનું ખીજુ, ત્રીજું' તથા ચોથું પરિશિષ્ટ મારાં મેટાં માસી સાધ્વીજીશ્રી લાભત્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળાં)નાં શિષ્યા તથા ખહેન સાધ્વીજી શ્રી મનેાહરશ્રીજી મહારાજ કે જે મારાં ૯૧ વર્ષનાં વયેવૃધ્ધ માતુશ્રી છે તેમનાં શિષ્યા સાધ્વીજી શ્રી સૂર્ય પ્રભાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજીએ કુશલતાથી તૈયાર કર્યુ છે તે માટે તેમને મારાં અનેકાનેક અભિનંદન છે.
આ ગ્રંથના સશોધન-સ`પાદન પ્રુફરીડીઇંગ આફ્રિ સર્વ કાર્યમાં મારા વિનીત અ`તેવાસી મુનિશ્રી ધમ ચ’વિજયજીએ ખડે પગે સદૈવ સહાય કરી છે તે માટે તેમને મારાં અ'તઃકરણથી અનેકાનેક અભિનંદન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org