________________
દેશવિરતિ
સર્વવિરતિ
જાતિમદ
કુલમદ
પિંડમા
સદા આરાધકે
અપવર્તનીય
અનપવર્તનીય
પાના નં. ૯૧ :
ભવધારણીયતા
સોપક્રમી
નિમિત્તોવાળું
નિરુપક્રમી
તદ્ભવમોક્ષગામી પાના નં. ૯૨ :
પિંડપ્રકૃતિ
પ્રત્યેકપ્રકૃતિ
પાના નં. ૯૩ :
શરીર
ભૂચર
ખેચર
દૃશ્ય
અદૃશ્ય
Jain Education International
ઃ અલ્પત્યાગ, અંશથી ત્યાગ.
: પૂર્ણત્યાગ.
: અભિમાન, જાતિનું માન.
ઃ કુળનું અભિમાન.
: ઊંચા પ્રકારની એક જાતની ધર્મક્રિયા.
: હંમેશાં ધર્મક્રિયા કરનાર.
: બાંધેલું આયુષ્ય તૂટી જાય તે.
: બાંધેલું આયુષ્ય ન તૂટે, પૂરેપૂરું ભોગવાય તે.
: પોતાના ભવમાં જીવને ધારી રાખે, પકડી રાખે તે.
ઃ ઉપક્રમ એટલે નિમિત્ત, મરતી વખતે અગ્નિ આદિ નિમિત્તે મળે.
: અગ્નિ-પાણી-પર્વત વગેરે મરણનાં નિમિત્તો બને
તે.
: મરતી વખતે નિમિત્તો ન મળે તે, સહજ મૃત્યુ થાય તે.
: તે જ ભવે જીવ મોક્ષે જાય તે.
• ઘણી-ઘણી પ્રકૃતિઓ (કર્મના ભેદો) સાથે હોય
તે.
: એકેક પ્રકૃતિ, પિંડ નહિ, બે-ચાર પ્રકૃતિઓ ભેગી નહીં.
:
: જે નાશ પામે તે, નાશવંત હોય તે શરીર.
: ભૂમિ ઉપર ચાલે તે.
: આકાશમાં ચાલે તે.
: જોવાલાયક.
ન જોવાલાયક, ન દેખાય તે.
૧૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org