________________
પાના નં. ૫૧ :
• દોષિત
અભક્ષ્ય
અકલ્પ્ય
ઉદ્વેગ
પાના નં. ૫૨ ઃ
લઘુદીક્ષા
વંડીદીક્ષા
સાધક
પાના નં. ૫૩
ઉપશમશ્રેણી
ક્ષપકશ્રેણી
નિર્જરા
બાહ્યતપ
પાના નં. ૫૪ :
અત્યંતર તપ
અણસણ
જલાદિ
સુખશેલીયા પાના નં. ૫૫
શૈક્ષક
તપસ્વી
પ્લાન
પાના નં. ૫૬ :
પાંચબાહ્ય
Jain Education International
: દોષવાળો, દોષથી ભરેલો આહાર. ઃ ખાવાને અયોગ્ય, ન ખાવા યોગ્ય.
ઃ ન કલ્પવા યોગ્ય, ન ક૨ે તેવું પાણી પીવું
નહીં..
ઃ કંટાળો, તિરસ્કાર, અણગમો.
: નાની દીક્ષા
છ મહિનાના કાળ પૂરતી દીક્ષા : મોટી દીક્ષા - દીક્ષા લે ત્યારથી મરે ત્યાં સુધીની જ દીક્ષા
: આરાધક બને, ધર્મની આરાધનામાં લીન બને.
-
: મોહનીય કર્મને દબાવતાં દબાવતાં ઉપર ચઢે
તે.
: મોહનીય કર્મને ખપાવતાં ખપાવતાં ઉપર ચઢે
તે.
:
જૂનાં બાંધેલાં કર્મોનો ક્ષય થાય તે.
: શરીરને તપાવે, બહારથી દેખાય એવો તપ તે.
: અંદરનો તપ, આત્માને તપાવે તે.
ઃ આહારનો બિલકુલ ત્યાગ કરવો તે. : પાણી વિગેરે.
ઃ એશઆરામી, શરીરને સુખ ઊપજે તેમ રહેવું.
: નવાદીક્ષિત થયેલા.
: તપશ્ચર્યાવાળા.
: રોગી - માંદા - દર્દી.
: બહારથી દેખાતી પાંચ ઇન્દ્રિયો તે.
૧૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org