SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અવસર્પિણી કાળચક્ર પૂર્વ : પડતો કાળ, દિવસે દિવસે બુદ્ધિ આયુષ્ય શરીર ઘટે તે કાળ. : ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બંને મળીને જે કાળ થાય તે. : ચોર્યાસી લાખને ચોર્યાસી લાખ વડે ગુણતાં જે આવે તે. : નાનામાં નાનો ભવ – ૨૫૬ આવલિકા બરાબર ભુલકભવ : ઉપચારકાળ, વ્યવહારકાળ અથવા આરોપિત કાળ. શુદ્ધકભવ ઉપચરિતકાળ ૦ પાના નં. ૪૫ : શોકાતુર સંસારીભાવો અલિપ્ત જલકમલ : શોકથી ભરેલો, શોકમાં ડૂબેલો. : સંસારનાં સુખો, સગપણો - સંબંધો વિગેરેથી : અનાસક્ત, સ્પૃહા વિનાનો તેમાં ન ડૂબેલો : પાણીમાં રહેલું કમળ જેમ અધ્ધર હોય છે તેમ. : મોહના ક્ષયથી થયેલા ગુણો - વિનય, વિવેક વિગેરે. : પૂર્વે કરેલાં કર્મો, જૂનાં કર્મો. ભાવપુણ્ય પૂર્વકૃત ૦ પાના નં. ૪૬ : ભાવપાપ : મોહના ઉદયથી આવેલા દુર્ગુણો – ક્રોધ - માન - માયા વિગેરે. : સેવા-ધર્મ સેવવો તે. : ધર્મમાં તત્પર, ઓતપ્રોત, ધર્મથી રંગાયેલો. ઉપાસના ધર્મપરાયણ ૦ પાના નં. ૪૭ દ્વારો અવ્રત : : દરવાજાઓ - કર્મ આવવા માટેના રસ્તાઓ. : વ્રત નહીં તે, પાપ નહીં કરવાનાં કોઈ, પચ્ચખ્ખાણ નહીં તે. : આત્મામાં જેનાથી કર્મો આવે તે : જેનાથી સંસાર વધે, જન્મમરણની પરંપરા વધે. આશ્રવ કષાય ૧૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy