________________
તથા વળી જે જીવો અપુનર્બન્ધાવસ્થાને પણ સ્પર્શતા નથી. ગાઢ મિથ્યાત્વી છે. ચૈત્યવંદનાદિ સૂત્રો પ્રત્યે, તેનાં અનુષ્ઠાનો પ્રત્યે, તીર્થંકર પરમાત્માદિ પ્રત્યે વિધિયુક્તતા અને બહુમાન શ્રદ્ધા-પ્રેમાદિથી જેઓ રહિત છે. માત્ર ગતાનુગતિકપણે જ (ગાડરીયા પ્રવાહપણે જ) ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન આચરે છે તેઓ આ સૂત્રપ્રદાનને માટે સર્વથા અયોગ્ય જ છે એમ વ્યવસ્થિત થયું. / ૧૩ // नन्वविधिनाऽपि चैत्यवन्दनाद्यनष्ठाने तीर्थप्रवृत्तिरव्यवच्छिन्ना स्यात, विधिरेवान्वेषणे तु द्वित्राणामेव विधिपराणां लाभात् क्रमेण तीर्थोच्छेदः स्यादिति तदनुच्छेदायाविध्यनुष्ठानमप्यादरणीयमित्याशङकायामाहःપ્રશ્ન : અવિધિએ પણ ચૈત્યવન્દનાદિ ધમનુષ્ઠાન કરવાનું સ્વીકારવામાં
આવે તો જ જૈન તીર્થની (જેન શાસનની) પ્રવૃત્તિ અખંડિત પાંચમા આરાના છેડા સુધી) સિદ્ધ થશે. જો એમ સ્વીકારવામાં ન આવે અને વિધિમાત્રની જ અપેક્ષા રાખવામાં આવે તો વિધિમાં તત્પર અથતુ વિધિયુક્ત ધર્મ આચરનારા આત્માઓ બે-ત્રણ જ (અર્થાત્ બહુ ઓછા) મળવાથી અનુક્રમે તીર્થનો ઉચ્છેદ થઈ જશે. માટે તીર્થના અનુચ્છેદ સારૂં અવિધિવાળું અનુષ્ઠાન પણ સ્વીકારવું જોઈએ. આવી કોઈ શિષ્યોને શંકા થયે છતે ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે -
तित्थस्सच्छेयाइ वि, नालंबणमित्थ जं स एमेव ।
सुत्तकिरियाइ नासो, एसो असमंजसविहाणा ।। १४ ।। શ્લોકાર્ધ - અવિધિએ પણ અનુષ્ઠાન ચલાવી લેવું જોઈએ અન્યથા “તીર્થનો. ઉચ્છેદ થઈ જશે” ઇત્યાદિ યુક્તિઓ પણ અવિધિ અનુષ્ઠાન ચલાવવામાં આલંબનરૂપ (પુરાવાસ્વરૂપ) સમજવી નહિ. કારણ કે તેમ કરવાથી અસ્ત-વ્યસ્ત વિધાનો કરવાથી સૂત્ર અને ક્રિયાનો વિનાશ થાય છે. ખરેખર તે જ સાચો તીથચ્છેદ છે. મેં ૧૪
તિત્યસ રૂલ્યક્તિ “સત્ર” = વિધ્યનુછાને, “
તીઓવાઘ નાતત્ત્વન" तीर्थानुच्छेदायाविध्यनुष्ठानमपि कर्तव्यमिति नालम्बनीयम् । "यद्" = यस्मात्, “વમેવ” = વિનુને યિમાન થવ, “સમન્નવિઘાન” =
0 શ્રી યોગવિશિમ ૭૮ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org