________________
તે સિદ્ધિભાવને નથી પામતી તેથી તે સ્થિરતા દિન-પ્રતિદિન વૃદ્ધિમદ્ થઈ છતી પ્રકૃતિસ્વરૂપ જ્યારે બને છે ત્યારે સિદ્ધિયોગ કહેવાય છે. આ રીતે યોગની નિષ્પત્તિની તરતમતાના કારણે ચાર પ્રકારો સ્થાનાદિના થાય છે. પરમાર્થથી તો ઇચ્છાયોગ પણ ઇચ્છાની તરતમતા પ્રમાણે અનેકવિધ હોય છે. જેથી અસંખ્યભેદો થઈ શકે છે. પરંતુ સ્થૂલવ્યવહારથી ચાર ભેદો જણાય છે.
तानेव भेदान् विवरीषुराहः
ઇચ્છાદિ તે જ ચાર ભેદોનું વિવરણ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે ઃ
‘“તવ્રુત્ત હાપીર, સંયા વિપરિમિળી ફછા | સવઘુવતમસાાં, તપાત્તળનો પવત્તી ૩ | ૯ || तह चेव एयबाहग- चिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहगरूवं, पुण होइ सिद्धित्ति ॥ ६ ॥
શ્લોકાર્થ :- તે સ્થાનાદિ યોગથી યુક્ત એવા યોગી મહાત્માઓની કથા ક૨વામાં અને સાંભળવામાં અતિશય પ્રીતિવાળી એવી અને દિન-પ્રતિદિન અધિકાધિક ઉલ્લાસ વડે વિશેષ પરિણામને વધારતી એવી જે ભાવના તે ઇચ્છા કહેવાય છે. સર્વત્ર ઉપશમભાવપૂર્વક સ્થાનાદિ યોગોનું જે સેવન તે બીજો પ્રવૃત્તિ યોગ કહેવાય છે. || ૫ |
તેવી રીતે આ સ્થાનાદિ યોગના બાધક એવાં જે વિઘ્નો, તેની ચિંતા વિનાનું (અથવા બાધક એવી ચિંતાઓ વિનાનું) જે પાલન તે સ્થિરતાયોગ કહેવાય છે. પોતાને તે સર્વે સ્થાનાદિયોગોનું જે ફળ પ્રાપ્ત થયું છે તેવા જ ફળનું ૫૨માં પ્રાપક બને એવું જે સિદ્ધ થયેલું અનુષ્ઠાન તે સિદ્ધિયોગ કહેવાય છે. | ૬ ||
" तजुत्तकहा" इत्यादि । तद्युक्तानां - स्थानादियोगयुक्तानां कथायां प्रीत्या अर्थबुभुत्सयाऽर्थबोधेन वा जनितो यो हर्षस्तल्लक्षणया संगता - सहिता ‘“विपरिणामिनी” = विधिकर्तृबहुमानादिगर्भं स्वोल्लासमात्राद्यत्किंचिदभ्यासादिरूपं विचित्रं परिणाममादधाना इच्छा भवति, द्रव्यक्षेत्राद्यसामग्येपेणाङ्गसाकल्याभावेऽपि यथाविहितस्थानादियोगेच्छया यथाशक्ति क्रियमाणं स्थानादि इच्छारूपमित्यर्थः । ઇચ્છાયોગનું લક્ષણ જણાવે છે ઃ
॥ શ્રી યોગવિંશિકા ૨૩૭ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org