________________
આ ત્રીજો આશય છે. પ્રતિભેદો ત્રણ હોવાથી બહુવચન આવેલ છે. પરંતુ જ્યારે તપુરુષ સમાસ કરીએ ત્યારે પ્રવૃત્તિ શબ્દનો અર્થ મોક્ષાત્મક ઈષ્ટફળને આપનારી એવી વિશિષ્ટ પ્રવૃત્તિ અર્થ કરવો. એટલે કે આ ત્રણે પણ આશયરૂપ વિનજયો સમુદિત થયા છતાં જ મોક્ષસાધક પ્રવૃત્તિના હેતુ બને છે. જો આ ત્રણમાંથી એક પણ વિધ્વજયની વિકલતા હોય તો મોક્ષસાધકને એવી વિશિષ્ટ પ્રવૃત્તિની સિદ્ધિ થતી નથી.
ધર્મકાર્યમાં સહજપ્રવૃત્તિ પૂર્વકાળમાં હોય છે. પરંતુ વિધ્વજયપૂર્વકની પ્રવૃત્તિ તે તુરત સિદ્ધિનો હેતુ બને છે. અન્યગ્રન્થમાં (ષોડકશમાં) કહ્યું છે કે:- માર્ગમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો વિધ્વજય છે. તે અનુક્રમે કંટકજયસમ, જ્વરજયસમ, મોહજયસમ છે. વળી આ ત્રણે વિધ્વજયો પ્રવૃત્તિ નામના બીજા આશયના ફળસ્વરૂપ છે. (અથવા ઈષ્ટસાધક વિશિષ્ટ પ્રવૃત્તિ છે ફળ જેનું એવા છે. એમ બીજો અર્થ પણ થઈ શકે છે) આ પ્રમાણે વિધ્વજય નામના ત્રીજા આશયનું વર્ણન સમાપ્ત થયેલું જાણવું જોઈએ. अतिचाररहिताधिकगुणे गुर्वादौ विनयवैयावृत्यबहुमानाद्यन्विता हीनगुणे निर्गुणे वा दयादानव्यसनपतितदुःखापहारादिगुणप्रधाना
_ मध्यमगुणे चोपकारफलवत्यधिकृतधर्मस्थानस्याहिंसादेः प्राप्तिः सिद्धिः । उक्तं चः
सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया ।
ધ વિનયવિયુતા, હીને ૨ હરિગુણ સારા / પોડ.૩-૧૦ | હવે “સિદ્ધિ” નામના ચોથા આશયભેદને સમજાવે છે.
સામાન્યથી સંસારમાં જીવો ત્રણ પ્રકારના હોય છે. કેટલાક આપણી અપેક્ષાએ અધિકગુણી ગુર આદિ, કેટલાક આપણી અપેક્ષાએ હાનગુણી અથવા નિર્ગુણી અને કેટલાક આપણી અપેક્ષાએ સમાનગુણી અર્થાત્ મધ્યમગુણી – તે ત્રણ પ્રકારના જીવો પ્રત્યે નીચે મુજબના ગુણોથી યુકતએવી અહિંસાદિ અધિકૃત ધર્મસ્થાનની અતિચારરહિત પ્રાપ્તિ તે સિદ્ધિ” કહેવાય છે.
આપણા આત્મામાં પ્રણિધાન - પ્રવૃત્તિ અને વિદHજય એમ ત્રણ આશય દ્વારા અહિંસા-સત્ય-અચૌર્ય આદિ જે જે અધિકૃત ધમનુષ્ઠાનોની
0 0 વોગવિંશિક જ ૧૪ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org