________________
અનાલંબન યોગ કહેવાય છે. અને જ્યાં સુધી તે (પરમાત્મતત્ત્વનું) દર્શન ન થાય ત્યાં સુધી આ યોગ કહેલો છે. | “તત્ર” = પરંતર્વે પ્રમચ્છા વિદ્ગક્ષા, “તિ = પર્વસ્વરૂT'', અસંકુશવત્યા” = નિમિષ્યફવિચ્છિન્નપ્રવૃત્યા, “માલ્ય” = પૂM, ના” = પરમાત્મદર્શન अनालम्बनयोगः, परतत्त्वस्यादर्शनं = अनुपलम्भं यावत्, परमात्मस्वरूपदर्शने तु केवलज्ञानेनानालम्बनयोगो न भवति, तस्य तदालम्बनत्वात् ।।
अलब्धपरतत्त्वस्तल्लाभाय ध्यानरूपेण प्रवृत्तो ह्यनालम्बनयोगः, स च क्षपकेण धनुधरण क्षपकश्रेण्याख्यधनुर्दण्डे लक्ष्यपरतत्त्वाभिमुखं तद्वेधाविसंवादितया व्यापारितो यो बाणस्तत्स्थानीयः, यावत्तस्य न मोचनं तावदनालम्बनयोगव्यापारः, यदा तु ध्यानान्तरिकाख्यं तन्मोचनं तदाऽसंवादितत्पतनमात्रादेव लक्ष्यवेध इतीषुपातकल्पः सालम्बनः केवलज्ञानप्रकाश एव भवति, न तु अनालम्बनयोगव्यापारः फलस्य सिद्धत्वादिति निर्गलितार्थः । आह च -
ષોડશક પ્રકરણ પંદરમાના આઠમા શ્લોકના શબ્દોનો અર્થ કરતાં ટીકાકારશ્રી જણાવે છે કે તત્ર = ત્યાં એટલે કે આત્માનું કર્મરહિત જે શુદ્ધસ્વરૂપ તે પરતત્ત્વ = પરમતત્ત્વ = યથાર્થસ્વરૂપ, તેને વિશે જોવાની જે પ્રબળ ઇચ્છા તે, રૂતિ =આવા સ્વરૂપવાળી હોય છે. “શિવજ્યા” = આસક્તિવિનાની અને અવિચ્છિન્નપ્રવૃત્તિથી સાન્યા = પૂર્ણ એટલે સતત પ્રવૃત્તિથી યુક્ત, આવા પ્રકારના સ્વરૂપવાળી જે પરમાત્મતત્ત્વ જોવાની પ્રબળ ઈચ્છા તે અનાલંબનયોગ કહેવાય છે !
પરંતુ જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન વડે પરમાત્મતત્ત્વનું દર્શન થાય ત્યારે અનાલંબનયોગ હોતો નથી. કારણ કે તે પરમાત્મતત્ત્વનું દર્શન એ જ કેવળજ્ઞાનનું આલંબન છે. તસ્ય એટલે દષ્ટ એવું પરમાત્મતત્ત્વ દર્શન તે તવાસ્તવુનત્વતિ = કેવળજ્ઞાનના આલંબનરૂપ છે ||
તાત્પર્ય અર્થ એ છે કે ક્ષપક શ્રેણીમાં આરૂઢ આત્મામાં દ્વિતીયાપૂર્વકરણથી આત્માનું જે પરમશુદ્ધસ્વરૂપ છે તે પરતત્ત્વને જોવાની પ્રબળ ઈચ્છા પ્રગટ થાય છે તેને જ સામર્થ્યયોગ અથવા અનાલંબનયોગ કહેવાય છે. તે ઇચ્છા કેવી છે ? (૧) અસંગા = કોઈ પણ ભાવના સંગ વિનાની, સંસાર-મોક્ષ સુખ-દુઃખ પ્રત્યે પણ સંગ વિનાની, આત્માના શુદ્ધ
શ્રી યોગવિંશિક ક ૧૧૮ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org