SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાય કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર :- શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ. (૮) ‘કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૯) “કર્મસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી, વિવેચન. (૧૧) “ષડશીતિ” ચતુર્થ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૨) શતક : પૂજ્યપાદ, આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. કૃત સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રંથનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન. (૧૩) પૂજા સંગ્રહ સાર્થ :- પંચ કલ્યાણક, અંતરાયકર્મ આદિ હાલ વધુ પ્રમાણમાં ભણાવાતી પૂજાઓ તથા તેના સરળ ગુજરાતી અર્થો. (૧૪) “સ્નાત્ર પૂજા સાર્થ” સ્નાત્ર પૂજા અર્થ સહિત. (૧૫) “સમ્યક્ત્વની સજ્ઝાય” ઘણી જ રોચક કથાઓ સાથે સમ્યક્ત્વના ૬૭ બોલની ઉપાધ્યાયજીકૃત સજ્ઝાયના અર્થ. (૧૬) “નવસ્મરણ” મૂલ ગાથા, તથા અર્થો ગુજરાતી અને ઇંગ્લિશમાં. (૧૭) રત્નાકરાવતારિકા :-ભાગ-૧, પરિચ્છેદ : ૧-૨, પૂ. આ. શ્રી રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. (૧૮) રત્નાકરાવતારિકા :-ભાગ-૨, પરિચ્છેદ : ૩-૪-૫, પૂ. આ. શ્રી રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy