________________
૨૬૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર | પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર || સોભાગી ૫-૪ || તુરંગ ચઢી જેમ પામીએજી, વેગે પુરનો પંથ | મારગ તિમ શિવનો લહેજી, વ્યવહાર નિગ્રંથ / સોભાગી ૫-૫ | મહેલ ચઢતાં જિમ નહીજી, તેહ તુરંગનું કાજ ! સફળ નહી નિશ્ચય લહેજી, તેમ તનુ કિરિયા સાજ || સોભાગી પ-.. નિશ્ચય નવિ પામી શકેજી, પાળે નવિ વ્યવહાર | પુણ્યરહિત જે એહવાજી, તેહનો કુણ આધાર // સોભાગી પ-૭ || હમ પરીક્ષા જેમ હુએજી, સહત હુતાશન તાપ | જ્ઞાનદશા તેમપરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ સોભાગી) ૫-૮ | આલંબન વિણ જિમ પડેછે, પામી વિષમી વાટ ! મુગ્ધ પડે ભવકૂપમાંજી, તિમ વિણ ક્રિયા ઘાટ / સોભાગી) પ-૯ || ચરિત ભણી બહુ લોકમાંજી, ભરતાદિકનાં જેહ ! લોપ શુભ વ્યવહારને જી, બોધિ હણે નિજ તેહ સોભાગી પ-૧૦ || બહુ દલ દીસે જીવનાં જી, વ્યવહારે શિવ યોગ | છીંડી તાકે પાધરોજી, છોડી પંથ અયોગ સોભાગી૦૫-૧૧ આવશ્યકમાં ભાખીયોજી, એહી જ અર્થ વિચાર | ફળસંશય પણ જાણતાંજી, જાણીજે સંસાર | સોભાગીઓ પ-૧૨ ||
ઢાળ છઠ્ઠી અવર ઈસ્યો નય સાંભળી, એક ગ્રહે વ્યવહારો રે ! મર્મ ક્રિવિધ તસ નવિ લહે, શુદ્ધ અશુદ્ધ વિચારો રે ||
તુજ વિણ ગતિ નહી જંતુને ૬-૧ | તુજ વિણ ગતિ નહીં જંતુને, તું જગજંતુનો દીવો રે ! જીવીએ તુજ અવલંબને, તું સાહેબ ચિરંજીવો રે / તુજ ૬-૨ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org