________________
તેઓનો કાળ હજુ પાક્યો નથી, કાળ પાકશે ત્યારે સર્વ સારું થશે, સર્પ-સિંહાદિ જન્મથી જ હિંસક હોય છે. આપણા રોક્યા રોકી શકાતા નથી. ઈત્યાદિ ભાવનાઓ થી મનને એટલું બધું મધ્યસ્થ બનાવી દેવું કે તેવા પાપી જીવો ઉપર જરા પણ રોષ-ધિક્કાર-કે નિન્દાના ભાવ આપણા આત્મામાં ઉત્પન્ન થાય જ નહીં. મગજ ઉપર સંસારની અસારતા જ ભાસે, .
સારાંશ એ છે કે (૧) સર્વજીવો, (૨) ગુણાધિક, (૩) કિલશ્યમાન, અને (૪) અવિનેય (પાપી) આવા જીવો ઉપર અનુક્રમે મૈત્રી પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ ભાવના એવી ભાવવી કે જેનાથી આ આત્મામાંથી અનાદિના રૂઢ અને ગૂઢ થયેલા સ્વાર્થ-ક્રોધ-દ્વેષ-માન-અહંકાર-ઈર્ષ્યા, તિરસ્કાર-અપમાન-કઠોરતા-ક્રૂરતા-નિન્દાતુચ્છતા-ઉત્સુક્તા, અને ધિક્કારાદિના તમામ દુર્ગુણો નીકળી જાય અને આ આત્મા દુર્ગુણ રહિત, સદ્ગુણોથી ભરેલો શુધ્ધ કંચન અને સ્ફટિક જેવો નિર્મળ બની જાય, અથવા એવી શુધ્ધાવસ્થાની નિકટ આવે. મહાપુરૂષોએ આત્મહિતના કેવા સુંદર ઉત્તમ ઉપાયો સમજાવ્યા છે જેનું સતત ચિંતન-મનન-વાંચન-પઠન-પાઠન કરવાથી પણ આ આત્મા સંવેગ-નિર્વેદ પામી આત્મહિતસાધક બને. . ૭૯ !!
અવતરણ - માત્તરાÇાપોશાયદ -
ઉપર ચાર ભાવનાઓમાં યથાસ્થાને જે જે ભાવનાનો ક્રમ બતાવ્યો છે. તેમાંથી ક્રમાન્તર (ઉલટસુલટ) કરવું તે ઉચિત નથી. તેથી તેવા પ્રકારની આશંકાને દૂર કરવા માટે જણાવે છે કે –
'एसो 'चेवेत्थ 'कमो उचियपवित्तीए 'वण्णिओ "साहू । "इहराऽसमंजसत्तं, तहा तहाऽठाणविणिओगो ॥८० ॥
“a” = અનન્તરોહિત “મત્ર" = ભાવનાવિધ, “મ:' = પ્રવૃત્તિપ્રતારરૂપ: “તપ્રવૃત્તેિ " = વIRVI૬ વાત “સાધુ શો: तीर्थंकर-गणधरैः । तथाहि-सामान्येन सत्त्वेषु मैत्री एवोचिता । प्रमोदो गुणाधिकेष्वेव, क्लिश्यमानेष्वेव करुणा, अविनेयेष्वेव माध्यस्थ्यम् । इत्थं चैतदङ्गीकर्तव्यम् इत्याह
* યોગરાત પર w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org