________________
તથા આ આસનો જે જે મહાત્માઓએ પૂર્વકાળમાં સેવ્યાં છે તે તે ભૂતકાલીન મહાયોગી ગૌતમસ્વામી આદિ મહાપુરુષોનું અનુકરણ કરવા દ્વારા તે માર્ગે ચાલવાના આનંદ સાથે તેઓ પ્રત્યે હાર્દિક ઉત્તમ અભિપ્રાય વડે બહુમાન પ્રગટ થાય છે. તીર્થકર પ્રભુએ અને ગૌતમસ્વામી આદિયોગી મહાત્માઓએ જે આસનો સેવી આત્મકલ્યાણ સાધ્યું છે તે જ આસનો સેવીને હું પણ કલ્યાણ સાધું આવી શુભભાવનાથી અને તેઓએ આચરેલી ચેષ્ટાનું અનુકરણ કરવાથી વીર્ષોલ્લાસ વધતાં તેઓ પ્રત્યેનો આદરભાવ - ભક્તિભાવ વૃદ્ધિ પામતાં ક્લિષ્ટકર્મોનો તુરત વિનાશ થાય છે.
તથા ડાંસ - મચ્છર - માંકડ – માખી આદિના ઉપદ્રવોને ન ગણકારવામાં પણ “ઉપસર્ગ - પરિષદો સહન કરવાના પરિણામની” તથા પૂર્વના મહાત્માઓએ આચરેલી આ સહનશીલતાનો અનુભવ કરવાની ધારા વૃદ્ધિ પામે છે. તેથી ઉલ્લાસપૂર્વક વીર્યનો વેગ વધે છે જે ક્લિષ્ટકર્મોના નાશનું પરમ કારણ છે. તથા ગાથામાં લખેલા ચશબ્દથી આવા વીર્ષોલ્લાસ દ્વારા તત્ત્વચિંતનમાં ઊડામાં ઊંડા અનુપ્રવેશ થાય છે. અને તે જ યોગની સિદ્ધિના ફળને આપનાર બને છે. રાગ દ્વેષ-મોહના નાશમાં પરમપ્રધાન કારણ બને છે. || ૬૪ |
અવતરણ:-તાવાધ્યાત્મપુનાદ- “તે રાગાદિવિષયક તત્ત્વચિંતનમાં એકમેક = લયલીન થઈ જવું” એ આ સાતમી વિધિથી થતા અધ્યાત્મ ગુણોને જણાવે છે -
तग्गयचित्तस्स' तहोवओगओ' तत्तभासणं' होति । 'एयं "एत्थ "पहाणं, अंगं खलु इट्ठसिद्धीए ॥ ६५ ।।
“તીવિત્તી”- તવિષયતત્ત્વાદ્રિવિત્તી, “તોપયોગીતઃतेनैकाग्रता प्रकारेणोपयोगाद् हेतोः, किम् ? इत्याह - "तत्त्वभासनं भवति"= अधिकृतवस्तुनः तद्भावभासनमुपजायते । एतच्चात्र "प्रधानमङ्गं''= श्रेष्ठ વરામ,“'' રૂચેતવ,: રૂલ્યો-“સ”=માવિનાનિધ્ય सकललब्धिनिमित्तसाकारोपयोगत्वेन । इति गाथार्थः । ॥ ६५ ॥ ગાથાર્થ:- તે રાગાદિવિષયના ચિંતનમાં પરોવાયું છે મન જેનું એવા યોગીને
0 મોગરતિક છે. ર૦ઃ I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org