SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ નથી તથાપિ તે પૂજ્યભાવ વડે જ માધ્યસ્થભાવવાળા એવા પણ ગુરુ અને દેવ ઉપર બહુમાન-પ્રણામ થવા રૂપ અનુગ્રહ થાય છે. અને આ અનુગ્રહથી જ પ્રણામ કરનારના અભિપ્રેતકાર્યની સિધ્ધિ થાય છે. / ૬૨ | અવતરણ :- પતાવનાર્થવાદ – આ જ વાત સમજાવવા માટે જ દ્રષ્ટાન્ત આપીને જણાવે છે – “जह चेव 'मंतरयणाइएहिं, 'विहिसेवगस्स भव्वस्स । *उवगाराभावम्मि 'वि, तेसिं० होइ २त्ति तह "एसो ॥ ६३ ॥ यथैव मन्त्ररत्नादिभ्यः सकाशाद् विधिसेवकस्य भव्यस्य प्राणिनः ૩પવામાપ “તેષા''- મન્નાવીનાં મહત્યનુ તિ, તથા “પુષઃ” ગુરુવતાડનુદ: I રૂતિ ગાથાર્થ: દરૂ છે ગાથાર્થ - મંત્ર-રત્નાદિની વિધિપૂર્વક સેવા-પૂજા કરનારા ભવ્યાત્માને તે મંત્ર-રત્નાદિ નિર્જીવ હોવાથી સ્વયં પોતે ઉપકાર ન કરતાં હોવા છતાં પણ “તેઓનો જ આ ઉપકાર છે” એમ જેમ કહેવાય છે. તેમ દેવ-ગુરુથકી આ અનુગ્રહ જાણવો. તે ૬૩ || ટીકાનુવાદ -મન્ન, ચિંતામણિરત્ન અને આદિશબ્દથી કલ્પવૃક્ષ યા કામધેનું આદિ પદાર્થોનું વિધિપૂર્વક સેવન-પૂજન-નમસ્કરણાદિ કરવામાં આવે, તો તેઓ નિર્જીવ હોવાથી ઉપકાર કરવાની ઇચ્છા તથા ઉપકાર કરતાં નથી. છતાં તે મ7રત્નાદિની વિધિપૂર્વક સેવા-પૂજા કરનારા ભવ્ય આત્માને જેમ અનુગ્રહ-ઉપકારઈષ્ટસિધ્ધિ થાય છે. તથા “મને મન્ન ફળ્યો, આ મન્નારાધને મને ફળ આપ્યું. આ બધો તે મન્નાદિનો જ ઉપકાર છે” ઇત્યાદિ જેમ બોલાય છે. તેમ ગુરુ અને દેવ વૈરાગી અને વીતરાગી હોવાથી સ્વયં કરુણાપૂર્વક ઉપકારમાં ન વર્તતા હોવા છતાં પણ તેઓ પ્રત્યેની વિધિપૂર્વક સેવા-પૂજાદિ કરવાનો બહુમાનવાળો હૈયામાં રહેલો અતિશય સદ્ભાવ જ કિકર્મોનો નાશ કરતો હોવાથી અને તે કિલષ્ટ કર્મોના નાશથી ઈષ્ટફળની સિધ્ધિ થતી હોવા છતાં પણ તે અનુગ્રહ ગુરુ-દેવોનો જ છે. તેઓ જ મારા ઈષ્ટની સિધ્ધિના કરનારા છે એમ વ્યવહારાય છે. / ૬૩ | I યોગશતક ક રે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy