________________
..
“l:
“ઘટમાન-પ્રવૃત્તયો: યોશિનો:''-અપુનર્વન્ધ-ભિન્નપ્રસ્થિતક્ષળયો:, निष्पन्नयोगिव्यवच्छेदार्थमेतत् । घटमान- प्रवृत्तयोरेव योगिनो: योगसाधनोपायः, अनन्तरोदितो वक्ष्यमाणलक्षणश्च । निष्पन्न- योगस्य त्वन्यः केवलिनः स्वाभाविकः शैलेशीपर्यन्तः । एवं " सांसिद्धिको निष्पन्नयोगानामधिकारमात्रनिवृत्तिफलः" इत्येतदपि परोक्तमत्राविरुद्धमेव । अर्थस्तुल्ययोगक्षेमत्वात् । समुद्घातकरणशक्त्या हि कर्मवशितायां सत्यां तथा देशनादियोगः सांसिद्धिक एव भगवत इति भावनीयम् । तथा " एषः " वक्ष्यमाणलक्षणः प्रधानत नवरं प्रवृत्तस्य " विज्ञेयः " = ज्ञातव्यः । तथा तदधिकारस्वभावत्वात् । કૃતિ ગાથાર્થ:। ॥ ૧૧ ॥
''
-
ગાથાર્થ :- ઘટમાનયોગીને અને પ્રવૃત્તયોગીને યોગ સાધવાનો આ ઉપાય સમજાવ્યો છે. પરંતુ આ (અને આ ગાથા પછીની બીજી ગાથામાં જણાવાતો) યોગ પ્રધાનપણે પ્રવૃત્તયોગીને જાણવો. II ૫૧ ॥
ટીકાનુવાદ :- જે આત્માઓ હજુ યોગમાર્ગમાં પ્રવેશવાની ચેષ્ટા કરે છે. તેવા અપુનર્બન્ધક આત્માઓને ‘ઘટમાનયોગી’’ કહેવાય છે. તથા રત્નત્રયી રૂપ જે યોગ પ્રાપ્ત કરવાનો છે તેમાંથી ફક્ત સમ્યગ્ દર્શન સ્વરૂપ આંશિક યોગ જેઓએ પ્રાપ્ત કર્યો છે અને શેષ યોગદ્વય માટે જેઓ પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવો અર્થાત્ ભેદી છે રાગ-દ્વેષની ગાંઠ જેણે એવા આત્માઓ ‘પ્રવૃત્તયોગી’’ કહેવાય છે. અને જે આત્માઓએ દેશવિરતિ તથા સર્વવિરતિનું પાંચમું-છઠ્ઠું ગુણસ્થાનક વિગેરે ઉપરનાં ગુણસ્થાનકો પ્રાપ્ત કર્યા છે તે આત્માઓ પણ પ્રવૃત્તયોગી કહેવાય છે. કેવળી ભગવન્તો નિષ્પન્ન યોગી કહેવાય છે. તથા ચોથો ભેદ ગોત્રયોગી પણ છે. પરંતુ તેમાં યોગાત્મક ફળની સિધ્ધિનો અભાવ છે તેથી તે ગોત્રયોગીને યોગના અનધિકારી કહ્યા છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે ઃ
कुलादियोगिभेदेन, चतुर्धा योगिनो यतः ।
અતઃ પોપવારોપિ, નેશતો ન વિરુતે ॥૨૦૮ ।। कुल प्रवृत्तचक्रा ये, त एवास्याधिकारिणः ।
योगिनो न तु सर्वेऽपि, तथाडसिद्धयादिभावतः ॥ २०९ ॥
કુલ આદિના ભેદથી યોગીઓ ચાર પ્રકારના છે : (૧) ગોત્રયોગી, (૨)
યોગક 194
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org