________________
હકીકત છે.
આમ આ શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ અનેક જાતના વ્યવહારોને સમજાવવા સાથે નિશ્ચયનયને પણ આગળ ધરે છે.
આપણા માટે જીવનમાં વ્યવહાર-નિશ્ચય બંને સરખી રીતે રાખી શકીએ તે માટેની આ અદ્વિતીય કૃતિ છે.
જિનેશ્વર ભગવંતે જણાવેલાં શાસ્ત્રોની આજ્ઞા વિરુદ્ધ આવી ગયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ ક્ષમા ચાહી વિરમું છું.
दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तण्हा ।। तण्हा हया जस्स न होइ लोहो,
लोहो हओ जस्स न किंचणाई ॥ જેના ચિત્તમાં મોહ નથી તેનું દુઃખ હણાઈ ગયું - છેદાઈ ગયું; જેના ચિત્તમાં તૃષ્ણા-વાસના-આશા નથી, તેનો મોહ કપાઈ ગયો; જેની તૃષ્ણા કપાઈ ગઈ તેને લોભ થવાનો સંભવ નથી, અને જે પોતાની પાસે કશું જ રાખવાની કે લેવાની વૃત્તિ ધરાવતો નથી, તેનો લોભ કપાઈ ગયો – નાશ પામી ગયો.
સૌજન્ય : શ્રી હસમુખલાલ મનસુખલાલ શાહ, થરા
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org