SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ–૧૫મીના દુહા : ગાથા-૬-૭ તથા વળી શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા-૨૨૪ માં પણ લખ્યું છે કે खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशी च । વિપરીતમિટું માનોિિત, ભાવ્યમિ; બુધૈ: ॥ ૨૨૪ ॥ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૬૯૭ ખદ્યોતનું જે તેજ છે તે અલ્પ છે. અને ક્ષણવિનાશી છે. જ્યારે સૂર્યનું તેજ તેનાથી વિપરીત છે. આ તત્ત્વ પંડિતપુરુષોએ વિચારવું. ॥ ૨૪૯-૨૫૦ ॥ મિથ્યાત્વાદિક કર્મથિતિ, અકરણ નિયમઈ ભાવિ । અપ્રતિપાતી જ્ઞાનગુણ, મહાનિસીથહ સાખિ || ૧૫-૬ || શાનવંતનઇ કેવલી, દ્રવ્યાદિક અહિનાણિ । બૃહત્કલ્પ ગાથાના ભાષ્યમાં, સરિખા ભાખ્યા જાણિ ।। ૧૫-૭ 11 ગાથાર્થ— સમ્યગ્દર્શન સહિત એવા જ્ઞાનગુણવાળા જીવો પતન પામે તો પણ મિથ્યાત્વાદિક કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ (“અકરણ” એટલે) નિયમા ન કરે, એવો અપ્રતિપાતી જ્ઞાનગુણ છે. આમ મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે. ॥ ૧૫-૬ | દ્રવ્યાદિ ભાવોને આશ્રયી જ્ઞાનગુણમાં શ્રુતજ્ઞાનીને કેવલજ્ઞાની સરખા બૃહત્કલ્પભાષ્યની ગાથામાં કહ્યા છે. ।। ૧૫-૭ || ટબો- જ્ઞાન, તે સમ્યગ્દર્શનસહિત જ આવઈ, તે પામ્યા પછી મિથ્યાત્વમાંહિ આવŪ, તો પણિ ૧ એક કોડાકોડી ઉપરાંત કર્મબંધ જીવ ન કરઈં. “વંધેળ ન નોતરૂ યાવિ' ત્તિ વચનાત્ એ અભિપ્રાયઈં નંદિષણનÛ અધિકારÛ-‘“મહાનિશીથરૂં'' જ્ઞાનગુણઈં અપ્રતિપાતી કહિઓ છઈં ઉત્તરાધ્યયનેયુક્તમ્— सूई जहा ससुत्ता, ण णस्सइ कयवरम्मि पडिआ वि । રૂપ નીવો વિ સમુત્તો, ળ ળHફ રો વિ સંસારે ॥ ॥ ॥ -૬ | बृहत्कल्पगाथा चेदम् किं गीयत्थो ? केवली चउव्विहे, जाणणे य कहणे य । તુર્જા રાવણે, અજંતાયમ્સ વખળયા “કૃતિ | -૭ || વિવેચન– જ્ઞાનગુણ અપ્રતિપાતી છે. જીવ પતન પામે તો પણ આ ગુણ ચાલ્યો જતો નથી. આત્માના પરિણામની નિર્મળતા કરનાર છે. તે વાત ઉપર વધારે સમજાવે છે–
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy